________________
Regd. No. B. 8801
જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક અને શ્રી જૈન સત્ય પ્રકાશન
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હનર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યાં અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિર'ગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાએ અને શિલ્પ સ્થાપત્યના લેખા તથા ચિત્રા
આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કા મુકત કું. પ્રશંસા કરે છે.
ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક આ વિશેષાંઢ ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીન્ન ૧૦ ચાલુ
અમૂલ્ય તક ! ]
[ આજે જ મગાવે
અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતુ કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાં ́ગસુંદર
ભ. મહાવીરસ્વામીનું ત્રિરગી ચિત્ર
ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે.
આ ચિત્ર જોયા પછી એની દરેક જૈન ઘરમાં
। અપાય છે. નારને
Jain Education International
અપૂર્વતા સમજાયા આ ચિત્ર અવશ્ય જોઈએ.
વગર નહીં રહે..
૧૪” × ૧૦”ની સાઇઝં, જાડા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સાનેરી બેર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીગ ખર્ચના એ આના વધુ. લખા– શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ
જેશિ’ગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત )
www.jhelibrary.org