Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 581
________________ અક ૧૦-૧૧ ] શાશ્વત તીથમાલા પાવન [ ૧] નાગકુમાર નિકાયમાં રે જિનધર ચેરાસી લાખ; એક કોડી એકાવન રે કોડી બિંબ વીસ લાખ ચ. () સુવર્ણકુમાર મહી વલી રે પ્રાસાદ બિહેતરી લાખ; જિનબિંબ કીડી એક્સ રે ઓગણત્રીસ સાઠી લાખ ચ૦ (૪) (૧) વિધુતકુમારમાંડી વલી રે (૨) અગની (૩) દ્વીપકુમાર; (૪) ઉદધી ૫) દિસીકુમારમાં રે () સ્તનીતકુમાર મઝારી ચ૦ (૫) પ્રાસાદ એ છમાં છહી રે બિહેતરી બિહેતરી લાખ; અહીં એકેકે સ્થાનકે રે જિનબિંબની સુણે રે સાખ ચ. (૬) એક કડી છત્રીસ કેડી રે એઈસી લાખ આવ્હાલ; વાયુકુમારમાંહી વલી ૨ છ– લાખ પ્રાસાદ. ચ૦ (9) જિનબિંબ એકસો કડી તિડાં બિહોતેર કેડી અસી લાખ; પાતાલમાંહી ઇપી રે સૂત્રતણી છે માખ. ચ૦ (૮) ભવનપતિમાં દેહરા રે બિહેતરીલાખ સાત કડી; જિનબિંબ તેર કોડી સઈ રે સાઠ લાખ નવ્યાસી કેડી. ચ. (૯) હાલ ત્રીજી (નિદરડી વરણી હુઈ રહી, એ દેશી) પ્રાસાદ ઊર્વ લોકમાં પહેલે સરગે છે લાખ બત્રીસ કિં; સત્તાવન કડી મૂરતી સાઠ લાખી કહે જગદીસ કિ. પા. (૧) બીજા ઈસાન દેવકે અઠાવીસ છે લાખ પ્રાસાદ કિ; પચાસ કોડીજિન મૂરતી લાખ ચાલીસ હોસેફે ઘંટનાદ કિ; પ્રા. (૨) ત્રીજઈ સનતકુમારમાં સુપ્રાસાદ હો તહાં લાખ બાર કિ સાઠિ લાખ ઈકવાસ કડી જિનબિંબ હે જપતાં જમકાર કિં. પ્રા. () ચોથઈ મહેંદ્ર દેવલોકે આઠ લાખ પ્રાસાદ હે જગીસ કિં; લાખ ચાલીસ મૂરતી કડી ચઉદ હૈ નમીઈ ની સદીસ કિં. પ્રા. (૪) પાંચમું બ્રહ્મદેવલોકે ચાર લાખ હે પ્રાસાદ છે સાર કિં; તિહાં સાત કેડી સેહતાં વીસ લાખ હે જિનબિંબ ઉદાર કિં. પ્રા. (૫) સહસ પચાસ પ્રાસાદ છે છેડે સરગે છે લાંતકિ મઝારિ કિં; તિહાં નેઉ લાખ નિલાં જિનબિંબ હે આપઈ ભવપાર કિં. પ્રા(૬) સાતમે સુક્રદેવ કઈ સહસ ચાલીસ હે પ્રાસાદ વિસાલ કિં; બિહેતરી લાખ જિનબિંબ છે પૂછ પ્રણમી હે થાઈ દેવખુસાલ કિ. પ્રા. (૭) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646