Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 622
________________ [ ૫૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ૪ જીરાવલા તી જાસ્યું એ જામ્યું દેવજીાવલઇ એ, કરસ્યું એ કરસ્યું સફેલ વિહાય કે; સાથ મિલ્યે સંઘ સામઠા એ, પૂજેવા પૂજેવા પાશ્વનાથ. । ૭ । જાસું કે જીરાવલા જગનાથ જાણી હીઇ આણી વાસના, મન માન મેડી હાથ જોડી ગાઈસ્યું ગુણુ પાસના; ઢમ ઢોલ ઢમકે ઘુઘર ઘમકે રગ રૂડી રાશિના, પ્રભુ ધ્યાન ધરતાં સેવ કરતાં સુખે આવે આશિના ! ૮ ॥ ૫ સાચાર તીથ સાચા એ સાચા જિન સાચારના એ, ત્રિભુવન ત્રિભુવન મંઢાણુ વીર કે; ધીરપણે જિષ્ણે તપ તપ્યા એ, સાવન સેાવન વન્ન સરીર કે !! ૯ !! સાચા સાચેાર સામી સદાએ સાચેા પરમલ ચહું દિસિતપપઇ, પ્રભુ પાસ પ્રચુરઈં આસિ પૂરઈં જાપ જોગીસર જપર્ક; શિશ સુર મડલ કાને કુંડલ હીઈ હાર સેાહામણેા, જિનરાજ આજ દયાલ દેખી ઉપના ઉલટ ઘણા | ૧૦ | [ વર્ષ ૪ પંચ એ પંચ તીરથ પર ગડાએ, પાંચે એ પાંચે મેરૂ સમાન કે; પાંચે તીરથ સ્તવે એ, નિધાન કે; કલ્યાણુ કે, Jain Education International તિહાં ઘરઘર નવય તિહાં ઘર ઘર કાડી વધામણાં એ; તિહાં ઘર ઘર અચલ મુનિ લાવણ્યસમય ભણે એ ॥ ૧૧ ॥ ઈતિ શ્રી પંચતીથ માલાસ્તવન લખ્યા સ. ૧૮૨૭ અષાડ વદી ૯ કર્તા—સુનિલાવણ્યસમય. નોંધઃ—આ સ્તવનની નકલ લુણાવાડા દેરા કરી જૈન ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી કરી છે. આના કર્તા સુપ્રસિદ્ધ કવિ લાવણ્યસમય છે. આમાં આદીશ્વર, શાતિનાથ, તેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646