________________
[ ૫૯૨ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
*
મહારાજા શ્રેણિક પ્રભુધીનાં આ વચન સાંભળી સ્તબ્ધ બની ગયા, તેમનું મન અનેક સંકલ્પ વિકલ્પાથી વ્યાપ્ત બન્યું. ઋજુબુદ્ધિ એવા તે વિચારવા લાગ્યા કે ‘ અહે। ! આવા તપસ્વી મુનિપુંગવના આંવા દુષ્કર ઉગ્ર તપના ફળમાં પણ નરક જેવી અધેાગતિની પ્રાપ્તિ થાય એ કાંઇ ઓછી આશ્ચર્યની વાત છે?” અને તેમણે પુન : પ્રશ્ન કર્યો કે “ પ્રભા ! તે મહામુનિ કદાચ અત્યારે કાળધમ (મરણ) પામે, તો કઈ ગતિ મેળવે ? ' ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરપ્રભુએ ફરમાવ્યું કે-“ હે રાજન્ ! તે મહાતપસ્વી રાષિ` અત્યારે સર્વાર્થસિદ્ધ વિમાનને ચેાગ્ય છે. પ્રભુશ્રીને પ્રત્યુત્તર સાંભળીને તેા મહારાજ શ્રેણિકના આશ્ચર્યની અવધિ થઈ ગઇ. તેમનું મન અનેક વિકલ્પાના હિંડળે ઝૂલવા માંડયુ. છેવટે પ્રભુશ્રીને તેમણે કહ્યું- હૈ દયાનિધે ! આપના જેવા સજ્ઞ પ્રભુનું વચન કદાપિ અસત્ય ન હોઈ શકે. એ પ્રકારના આપશ્રીના પ્રત્યુત્તરે મારા મનને વિસ્મયમાં નિમગ્ન કરી દીધું છે, તેા કૃપયા એ બે પ્રત્યુત્તરનું યથા કારણુ સમજાવે.
""
"
શ્રી વોરવિભુએ ફરમાયું—“ હું રાજન, પ્રસન્નચંદ્ર રાજપ્તેિ જે સમયે તમે વંદન કર્યું હતું. તે સમયે તેઓ રૌદ્રધ્યાની હતા; અને અત્યારે તે શુક્લધ્યાની છે. રૌદ્રધ્યાનપરાયણુ પ્રસન્નચંદ્ર તે સમયે દુર્ધ્યાનના પ્રતાપે નરકગતિને લાયક હતા, અને વમાન સમયે શુકલ ધ્યાનમાં લીન હાવાથી શુભ અધ્યવસાયના પ્રતાપે સર્વાર્થસિદ્ધ વિમાનને લાયક થયા છે.
આ પ્રમાણે પ્રભુત્રાને ખુલાસા સાંભળીને રાજા શ્રેણિક અધિક જિજ્ઞાસુ બન્યા એટલે તેણે પુનઃ પ્રશ્ન કર્યા~ * હે પ્રભો ! તે રાજર્ષિ રૌદ્રધ્યાની શાથી થયા હતા, અને પાછા શુકલધ્યાની સાથી થયા ? ” ત્યારે પ્રભુશ્રાએ ક્રમાવ્યું--“હે રાજન ! તમારા અગ્રસૈનિક દુખની વાતથી પોતાના બાળક પુત્રને અભિનવ સાંભળીને એ રાજર્ષિનું સમાધિવૃક્ષ સમૂળ ટૂટી પડયુ”, એટલુંજ નહિ પરંતુ પુત્ર ઉપરના મેહથી પરાભૂત બની પેાતાની –સાવૃત્તિનું ભાન ભૂલી જઈ, દ્વેષની જ્વાળાઓમાં હોમાઇ, પુત્રદ્વેષી ક્રૂર મંત્રીવની સાથે મન:કલ્પિત દાયુદ્ધ શરૂ કર્યું. એ યુદ્ધની અંદર મનમાં ને મનમાં અતિનિય રિપુદલ સામે એક પછી એક, અનેકવિધ શસ્રાની વૃષ્ટિ શરૂ કરી, અધિકાધિક ર વૃત્તિથી અનેકેાના સંહાર કર્યા. પેાતાની પાસેનાં તમામ શસ્ત્રો ખલાસ થઈ ગયાં એટલે નિઃશસ્ત્ર થયેલા પ્રસન્નચંદ્ર છેવટે પોતાને કવચ યુક્તિ નિહાળી ક્રોધાસકત ચિત્તે વિચારવા લાગ્યા
**
હાથ આવ્યું તે હથિયાર છે !” માટે મારા મસ્તક ઉપરના મુગટના ધાથી આ શત્રુઓને ચકચૂર કરી નાખું. ત્યારબાદ શિરસ્થ મુકુટ લેવાની ઇચ્છાથી મસ્તક ઉપર હાથ મૂકયેા. ત્યાં તે લાચ કરેલું ખુલ્લું મસ્તક જણાયું. તરત જ પ્રસન્નચંદ્રરાજર્ષિ ચમકયા. અને પોતે ગ્રહણ કરેલ મહાવ્રત સ્મૃતિગાચર થયાં. જેથી પશ્ચાતાપ કરવા લાગ્યા કે અરેરે ! મે કેવું અધમ દુર્ધ્યાન ધ્યાયુ ! રૌદ્રધ્યાનાનુબન્ધિ એવા મને સહસ્ર ઃ ધિક્કાર હા ! અરેરે ! અધમાધમ એવા મેં નીચમાં નીચ વિચાર। ચિતવ્યા, મને વારવાર ધિક્કાર થાઓ, તે દુષ્ટ વિચારાને પણ ધિક્કાર હા! નિ`મ એવા મારે વળી પુત્ર કે મત્રિની સાથે સંબંધ શે। ? મારે મન તે શત્રુ કે મિત્ર સરખા જ છે. ’’ ઇત્યાદિ ચિતવતા તે રાજિષને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org