Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 644
________________ [...] શ્રી જેને સત્ય પ્રકાશ [१५४ ३२) सं. १८४३ ईरै वे (वै ) षाख शुदि६ बुधे उसवालज्ञातीय वृद्धशाखायां प्र.श्रीफतेलालजी तत्पुत्र साह श्रीसाकरलालजी बिंबंधर्मनाथबिंब (कारित) श्रीब हत्खरतरआचार्यगच्छे श्रीरुपचंदजीए स्थापी भटारक जं. श्रीजिनचंद्रसरिराज्ये। (३३) सं. १८४३ ना वैषाख शुदि ६ श्रीफतेलालभार्या मटकू नाम्ना... श्रीशान्तिनाथबिंबं कारितं प्रति. जिनचंदमूरिभिः खरतर गच्छे)। (३४) संवत् १९२१ व. महासुदि ७ गुरुदिने..... प्रति. श्रीमत्तपागच्छे भ. विजयधरणेन्द्रसरिआदेशात् । (३५) संवत १९२१ व. माघशुदि ७ गुरु श्रोनमिनाथजिनबिंबं प्रतिष्ठितं श्रीतपागच्छे । આ પ્રમાણે અહીં ૩પ લેખો આપવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના લેખે અપૂર્ણ છે એ સાચું છે, છતાં સંત અને ગૃહસ્થ કે પ્રતિષ્ઠાપક આચાર્યોનાં નામે તેમજ ગચ્છ, શાખા, વંશ કે કુળનાં નામે આમાંથી સારા પ્રમાણમાં મળી રહે છે, અને એ જ આ લેખની ખાસ ઉપયોગિતા છે. વિદ્વાનોની સગવડ ખાતર આ લેખ આડાઅવળ ન આપતાં, સંવતના અનુક્રમ પ્રમાણે આપ્યા છે. પહેલે લેખ ૧૦૮૦ ને અને છેલ્લે ૩૫ મો લેખ સંવત ૧૯૨૧ને છે. એટલે આ રીતે આ ૩૫ લેખમાં લગભગ નવસો વર્ષના લેખોની વાનગી મળી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646