________________
સ....મા....ચા... ર
પ્રતિષ્ઠા
૧, ચાણાદ (મારવાડમાં) જે સુદિ છઠ્ઠના દિવસે પ્રતિા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂછ્યું પન્યાસજી મહારાજ શ્રી હિમ્મતવિજયજી આદિ પધાર્યા હતા.
નવા દેશસરમાં પ્રભુજી પધરા
૨. સાયરા (મેવાડ)માં જેઠ સુદ્ર તેમના દિવસે વવામાં આવ્યા.
૩. સરેરિયામાં જે સુદ ૧૪ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂજ્ય આ. ભ. શ્રી વિજયયનીન્દ્રસૂરિજી પધાર્યા હતા.
દીક્ષા
૧. ચાણસ્માવાળા શેક ચતુરભાઇ તારાચંદે અષાડ સુદી સાતમના દિવસે ઝગડયામાં પૂજ્ય આ. મ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનુ નામ મુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પુજ્ય આ. મ. શ્રો વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય અનાવવામાં આવ્યા
૨. મૂળીવાળા કેોઠારી જયંતીલાલ અમુલખે વાપીમાં અવાડ સુદી ૧૩ના દિવસે આ. મ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજ પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી જયવિજયજી રાખવામાં આવ્યું.
૩. મહુધાવાળા શામળદાસભાઇએ કપડવંજમાં અષાડ સુદી ૧૧ના દિવસે પૂજ્ય આ. મ.શ્રી વિજયકુમુદસૂરિજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી શીવિજયજી રાખવામાં આવ્યું.
૪. સીનેારવાળા ભાઈ છેટાલાલે અષાડ સુદી ૧૬ના દિવસે સીપેરમાં પૂજ્ય પ’. શ્રો ચરવિજયજી પાસે પૂજ્ય પં. શ્રી મે વિજયના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનુ નામ મુનિશ્રી નગીનવિજયજી રાખવામાં આવ્યું.
૫. વાવવાળા ભાઈ દેવસીભાઇએ અષાડ સુદી ૧૪ના દિવસે સીપેરમાં પૂજ્ય પં. શ્રી ચરવિજયજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું.
સ્વીકાર
આર્હત આગમનુ અવલેાકન યાને તત્ત્વરસિક ચન્દ્રિકાઃ --પ્રણેતા અને પ્રકાશક-હીરાલાલ રસિકદાસ કાપડિયા, સાંકડીશેરી, ગેપીપુરા, સુરત. મૂલ્ય દસ આના.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org