Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 640
________________ [ ૫૯$ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ રાખવાવાળુ અનુપમ ચિન્તામણિરત્ન છે એમ કશું તે કેશ્નમાત્ર પશુ અતિશયે કિત નહિ જ ગણાય. જૈનાના યથાર્થ ઇતિહાસ તા હજી રજના ઢગલાઓમાં અને જ્ઞાન મશિના કાટામાં રહેલ પુસ્તકામાં અસ્તવ્યસ્ત પડેલ છે. તેને એકઠા કરી ઇતિહાસપ્રેમીઓના કર. ક્રમલમાં ધરવા એ કાંઇ નાનીસૂની વાત છે ? સાચુ કહીએ તેા ઇતિહાસની શોધખોળ કરવી અને ધૂળધાયાના ધન્ધ કરવા એ બન્નેમાં મને તે કાઇ પણ જાતનો ફેર માલૂમ પડતા નથી. આજકાલ જૈન સાક્ષરો જૈન ઇતિહાસની ઠીક ઠીક સેવા કરી રહ્યા છે અને તેના દેહન રૂપે પુસ્તક પશુ ઠીક ઠીક બ્હાર પડી ચૂકેલ છે. દાખલા તરિકે “ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધમ” વગેરે, વગેરે. 66 "9 66 હવે પ્રસ્તુત વિષય પર આવું. ભારતીય ઇતિહાસના સાધનામાં પ્રતિભા-લેખાનુ સ્થાન અતિ મહત્ત્વનું ગણુામાં આવે છેં તે કારણથી જ ડૉ. ગેરિનાટ, આચાર્ય શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજી સક્ષરવક શ્રમન્ જિનવિજયજી, મ્યુનિ શ્રી વિદ્યાવિજયજી, ૧. સાહિત્યપ્રેમી બાબૂ પુરણુચદ્રજી નાહર M, A, B,L, વગેરે મહાશયાએ લેખાના સંગ્રહો બહાર પાડી ઇતિહાસની સેવા બજાવી છે. ધાતુની પ્રતિમા પાછળ કાતરેલા લેખાપરથી આચાર્યોની વંશપરંપરા, જાતિ, ગચ્છ વા વગેરે અનેક બાબતને ઇતિહાસ તારવો શકાય છે. પ્રાયઃ કરીને ગુજરાતનાં, બંગાળનાં, રાજપૂતાનાનાં, કાઠિયાવાડનાં દેશમાંતી પ્રતિમાઓના લેખો છપાઇ બહાર પડી ચૂકેલ છે, પણ મુંબઇ જેવા મોટા શહેરમાંની પ્રતિમાઓના લેખા સંબંધી હજી સુધી કાઇ પણ મહાશયે પ્રકાશ પાડયો ઢાય એમ લાગતું નથી, એટલે મુંબઈમાં પાયધૂનિપર આવેલ શ્રી ગોડીજી મહારાજના મંદિરમાંની કેટલીક ધાતુ-પ્રતિમા પરના લેખા ઉતારી અહિં પાકા સન્મુખ રાખતાં મને આનંદ થાય છે. એ મંદિરમાં શ્રેણીખરી પ્રતિમા એવી છે કે જેમાં બિલકુલ લેખા વંચાતા જ નથી, તથા કેટલીક પ્રતિમા ખંડિત થયેલી છે. આ નીચે આપેલ લેખમાં જે કાંઇ અશુદ્ધિ જણાય તે પાકા સુધારીને વાંચશે એવી આશા સાથે એ લેખા રજુ કરૂ છું— 61 પ્રતિમા-લેખા (૧) સંવત્ ૧૦૮૦ (२) सं० १२२४ वै० वदि ९ कारितं द्र सूरिभि: श्री पार्श्वनाथमूर्ति ****** (३) संवत् १३७३ वर्षे वैषाखशुदि १२ श्रीश्रीमाल ज्ञा० भ्रातृ देवसी श्रेयसे श्रीपार्श्व ००० प्र० गुणाकरसूरि (૪) સંવત્ ૧૪૦૨ વર્ષે વૈષાવશુદ્દિ ્જ્ઞદરા (?) જ્ઞાતીય, સાદ રાજતરંગિણી ”ની પ્રસ્તાવનામાંથી સુધારા વધારા સાથે ધૃત. For Private & Personal Use Only Jain Education International गृहप्रतिमा स्थापिता ***********. ******... ....... www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646