Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication
View full book text
________________
મુંબઇના શ્રી ગાડીજીના દેરાસરના કેટલાક અપ્રસિદ્ધ
પ્રતિમા-લેખો
સંગ્રાહક અને સ`પાદક—મુનિરાજ શ્રી કાંતિસાગરજી
ભારતીય ઇતિહાસનું આલેખન કરવામાં તામ્રપત્રા, દાનપત્ર, પ્રાચીન સીકકા, પ્રાચીન રાસા, પ્રાચીન પટ્ટાવાલીઓ, તીમાલા, હસ્તલિખિત પ્રતાની પુષ્ટિકા, પ્રાચીન ઐતિહાસિક પ્રશ્નધા, પ્રાચીન શીલાલેખા, રાજવંશાવલીએ અને ધાતુની પ્રતિમા પાછળ કાતરેલા લેખો, તથા પાષાણની પ્રતિમાના પાછળના ભાગમાં ઉસ્કી લેખા વગેરે મુખ્ય સાધન ગણવામાં આવે છે. અત્યાર સુધી જેટલાં ઇતિહાસનાં પુસ્તકે લખાયાં છે તેમાં ઉકત સાધનાના સારી રીતે ઉપયેગ કરવામાં આવ્યા છે.
ભારત વર્ષના ઇતિહાસ-ક્ષેત્રમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન છે. એમાં કોઇ ના કહી શકે તેમ નથી, એટલું જ નહિ પણ આપણે કાઇ પણ ઇતિહાસનુ પુસ્તક જોશ તે તેમાં જૈન સાહિત્યના એકાદ પુરાવા તે હશે જ, પછી ભલે તે પુસ્તક ભારતીય વિદ્વાને લખ્યું હોય કે પાશ્ચાત્ય વિદ્વાને આલેખ્યુ' હાય. એનુ કારણ એક જ છે કે પ્રાચીન સમયમાં જૈનાચાર્યાંને રાજ્યા–રાજાએ સાથે ધનિષ્ટ સંબંધ હતા એટલે જેટલેા ઇતિહાસ રાજ્યે સબંધી જૈન સાહિત્યમાં જોવામાં આવે છે તેટલા ખીજા કાઇ પણ સાહિત્યમાં ભાગ્યે જ મળત હશે.
જૈન સાહિત્યના ઇતિહાસ વિભાગમાં નજર કરીએ તે “કથાવલી”૧ [નિર્માતા ભટ્ટેશ્વરસૂરિજી, આ કથાનકોના સમય આશરે બારમા સૈકા મનાય છે., પ્રભાવક ચરિત્ર
૧ આ કથાવલીની એક પ્રત તાડપત્રપર લખેલી પાટણમાં સંધવી પાડાના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે~~~
ॐ नमः सरस्वतै
नमिऊण नाइ (हि) जाणिय देवं सरस्सइ - गुरुण माहप्पा | विरयमि चरियसारं कहावलीमबुहसुहलोहं ॥ १ ॥ धम्मत्थ-काम-मोक्खा पुरिसत्था ते अ सुत्तिआ जेहिं । पढममिह बेमि ते श्चिय रिसहेसर-भरहचक्कित्ति ॥ २ ॥
ग्रंथाग्रं १२६०० संवत् १४९७ वर्षे वैशाख वदि १२ बुधे अधेह श्रीस्तंभतीर्थे महं मालासुत सांगा लिखितं ॥
આ પુસ્તક પ્રાકૃત નાષાનું છે અને તદ્ન અપ્રસિદ્ધ છે. બહાર પડવાથી ઐતિહાસિક ભાબતપર ઘણા પ્રકાશ પાડશે
"<
૨ આ ઐતિહાસિક ગ્રંથ પ્રભાવિક ચરિત્ર ” વિ. સવત ૧૩૩૯ ના ચૈત્ર શુદિ સાતમે પ્રભાચંદ્રસૂરિજીએ નિર્માણ કર્યાં, તેમાં અનેક આચાયૅના પ્રબંધોનો ખૂબ વિસ્તાર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646