Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 632
________________ [ ૫૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ પાંચ વર્ષ સ ́પૂર્ણ કર્યાં રે, રત્નતિલક પ્રાસાદ; વિજયસેનસૂરોશ્વરે, ધ૧૮ ખિખ પ્રતિષ્ઠ. ભવિ તુમે સવત શાલસે ચાયન(૧૯૫૪) વર્ષ વદ નૌમિ૧૯ નભે માસ;૨૦ બાવન જિનાલય વચ્ચે Àાલે, ધર્મ'જિણુંદ પ્રાસાદ. ભવિ તુમે॰ કાવી તીના મહિમા ઘણું, સાસુ વહુનાં મંદિર; ઋષભ ધર્માંદેદાર પ્યારા, વઢે સુર નર નાર. સંવત ઓગણીસે ચારણુ (૧૯૯૪), મહાવદી ખારસ દિન; નેમિ લયસૂરિ પસાયે, રચ્યું ૨૧સ્તવ સુશીલે. ઉપસહાર [વર્ષ ૪ (૧૨) (૧૩) ભિવ તુમે (૧૪) ભવિ તુમે॰ (૧૫) કાઠિયાવાડમાં જેમ શત્રુંજય, ગિરનાર, કદમ્બગિરિ, હસ્તગિરિ, તાલધ્વજગિરિ વગેરે; ગુજરાતમાં શ ́ખેશ્વર, સેરીસા, પાનસર, ચારૂપ, ભાયણી વગેરે; મારવાડમાં કાપરડાજી, રાણકપુરજી વગેરે; મેવાડમાં કૅશિયાળુ, કરાડા, પ'ચ્ચે તી વગેરે; તેમજ સમ્મેતશિખર મક્ષિજી, આબુ, કુંભારીયાજી વગેરે અનેક મહાન જૈન તીર્થા છે, તેમ કાવીતી પણ એની તુલનામાં આવે એવું મેલું તી છે. તેને મહિમા પણ અદ્ભુત છે. સાસુ વહુનાં ગગનચુંબો મંદિરે મશદૂર છે. દેખતાંની સાથે જ ભવ્ય જીવ હર્ષ સાગરમાં ડાલવા માંડે છે, બન્ને પ્રાસાદેાની બાંધણી પણ ઉચ્ચ પ્રાકારની છે, એટલુજ નહિ પણ મંદિરની વિશાળતા, ભવ્યતા પણ અલૌકિક છે. યાત્રાનુ મહાધામ છે. યાત્રાળુઓને ભરૂચથી કાવી સુધી રેલ્વેની સગવડ પણ સારામાં સારી છે. તેમજ ખંભાતને સામે કિનારે કાવીતીય છે. મચ્છવામાં પણ આવી શકાય છે. નિવાસ માટે ધર્મશાળાઓ પણ વિશાળ છે. હવા પાણિ પણ સારાં છે. ફક્ત જૈનાની વસ્તી જ કમતી છે. ભવ્ય પાણીએ આવા પરમ પવિત્ર તીર્થોનાં દર્શન કરી પાવન થ, એ જ ભાવના. ૧૮ ધનાચ પ્રભુની પ્રતિમા. ૧૯ વદ તુમ. ૨૦ શ્રાવણ મહિનો. ૨૧ સ્તવન (કાવીતી માં). Jain Educator international સુધારો ગયા અંકમાં છપાયેલ “સાસુવહુનાં દિશ એ લેખમાં નીચે મુજબ સુધારો વાંચવા. (૧) આચાર્ય મહારાજ શ્રી સાગરાનદસૂરીશ્વરજીએ' તેને બદલે આચાય વિજયધર્મ સુરીશ્વરજીએ' એમ જોઇએ. (ર) ‘હાલ પણ આ તીના વહીવટ જંબુસરવાળાએ કરે છે' તેને બદલે ‘હાલ પણ આ તીર્થીના વડીવટ જંબુસરવાળા તથા ઝગડીયાજી તીર્થના શેઠ દીપચંદભાઈ કશલચંદ વગેરે ટ્રસ્ટીઓ કરે છે.” એમ જોઇએ. (૩) વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ શુદ ૯ શનિવારના શુભ દિને’ના બન્ને ‘વિ. સ. ૧૬૫૪ના શ્રાવણ વદ ૯ શનિવારના શુભ દિને” એમ સમજવું. For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646