Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 631
________________ અંક ૧૨ ] સાસુ-વહુનાં મંદિરે [૫૮] શ્રી કાવી તીર્થ સ્તવન (રાગ-ભવિ તુમે વંદો રે સુરીશ્વર ગચ્છરાયા) ભવિ તુમ સુણો રે, કાવી તીર્થ મહિમાય; ત્રકષભ ધર્મર દેવ રે, પૂજે પ્રેમે જિનરાય. (અંચલી) ગુર્જરદેશ વડનગર રે, નાગર બ્રાહ્મણની જાત; ભદ્રસિઆણુ શેત્રને રે, દેપાલ ગાંધી વિખ્યાત. ભવિ તુમે. (૧) સકળ પરિવારે સહિત, વચ્ચે થંભણ માહે; દ્રવ્ય કેટી ઉપાર્જન કરી, ખરચે ધર્મની માંહે. ભવિ તુમે. અલુઆ નામ તસ બાલુડે, તેહને લાહકો સુત;૪ તાસ બાહુઓ ને ગંગાધર, ધર્મધ્યાવત પુત. ભવિ તુમે. (૩) જેષ્ઠ બાડુઆ નામ ગાંધીન, પ પટી ન હીરાનારી;૭ પપટી કુખે ઉત્પન્ન થયે રે, ગુણવંત કુંવર ભારી. હારાદેવીથી ઉપન્યા રે, ધરમશી ને વીર ભારી; કુંવર વરનારી વોરાંબાઈ, ધરમશીની ધરણું નારી. ભાવ તુમે. (૫) એક દીન કુટુંબ ભેગું થઈને, સુકૃત સંચય વિચારે; અનુપે કાવી તીથ નિહાળતાં, હૃદય ઉલસે ભારે. ભવિ તમે (૬) શુભ મુહુર્ત શુભ ઘડીએ, શુભ મંગલ દિવસે; જીર્ણોધ્ધાર કરાવે ભારે, ત્રષભ મૂર્તિ તીહાં ૧ઠાવે. ભવિ તુમે. (૭) સંવત સેલસે ઓગણ પચાસ (૧૬૪૯), સ્થાપે સર્વજીતપ્રાસાદ; શાસનસ્થંભ સેનસૂરીશ્વર,૧૧ કરે પ્રતિષ્ઠા અપાર ભતિ તુમે. (૮) હીરા સાસુ વધુ વીરાં સાથે, હષાસ૧૨ દશન આવે; પ્રાસાદ શોભે અનૂપ પણ, મૂલહાર નીચું લાગે ભવિ તુમે(૯) એમ વધુ૧૩ વચન સુણ૧૪ સાસુજી, મહેણું મારે તતકાળ; પીયરગૃહથી ધન મંગાવી, ખરે ખૂબ દીનાર. ભવિ તુમે(૧૦) મહેણું સુણી વધુ સાસુજીનું, પીયરથી લાવે ધન ઢગ,૧૭ સંવત સેલસો પચાસ (૧૯૫૦) વર્ષે ખાતમૂરત મહંત ભવિ તુમે(૧૧) ૧ આદીશ્વર પ્રભુ. ૨ ધર્મનાથ સ્વામી. ૩ થંભનપુર (ખંભાત). ૪ પુત્ર. ૫ પુત્ર. ૬ મે. છ સ્ત્રી. ૮ કુંવરનામને પુત્ર. ૯ અનુપમ. ૧૦ સ્થાપન કરે. ૧૧ જમરૂ હીરવિજયસુરીશ્વરજીના શિષ્યરત્ન “કુર્યાલસરસ્વતી” પદથી અલંકૃત. ૧૨ આદીશ્વરપ્રભુના દર્શનાર્થે. ૧૩ વહુનું. 12 સાંભળી. ૧૫ પિતાના. ૧૫ ઘેરથી. ૧૭ ધનને. ઢગલે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646