Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 630
________________ [ ૫૮+ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ “ શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે ‘કાલીસરસ્વતીનુ”” બિરૂદ આપ્યું હતું અને ખીજાં ‘સવાઇ શ્રીહીર' વિજયસૂરિનું બિરૂદ હતું. જૈન શાસનના મહા પ્રાભાવિક આચાર્ય થયા છે, જેમની દીક્ષા ભૂમિનું માન સુરતને છે. ” (‘*પુરના સુવર્ણ યુગ યાને સુરતના જૈન ઇતિહાસ” પૃ. ૧૮૦માંથી.) રત્નતિલક પ્રાસાદના શિલાલેખને સારાંશ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાદ્દીનના રાજ્યમાં ગરાશિયા રાઠોડ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી પ્રતાપસિંહના અમલમાં ખભા । વાસ્તવ્ય લધુ નાગર જ્ઞાતિમાં ગાંધી બાહુઆના પુત્ર કુંવરજીએ શ્રી ધનાથજીના પ્રાસાદ કરાવ્યા. તે ઉપર શેડ પીતાંબર વીરા તથા શિવજી ખેાધા ગજધર વિશ્વકર્મા જ્ઞાતિના શ્રી રાજનગર નિવાસી સુત્રધાર સતાના પુત્ર વીરપાળ સલાટ સુત ભાણા ગાંર દેવજી હતા. સંવત્ ૧૬૫૪ના શ્રાવણ વદ તેમ અને વાર શિનને રાજ સ્વયં પેદા કરેલ અઢળક દ્રવ્ય ખરચીને શ્રી કાવી તીમાં પોતાના પુણ્યાર્થે' રત્નતિલક નામે બાવન જિનાલય સહિત પ્રાસાદ બનાવ્યા. લિ. પ. જ્ઞાનેન । શ્રી: શિલાલેખ પરથી નીકળતી વંશાવળી આ ગગનચૂંબી મંદિરા બંધાવનારની નીચે મુજબ વશાવળી છે.— વડનગર નિવાસ, ભસિયાણા ગાત્ર, ન્યાત નાગરલધુ શાખા, ગાંધી દેપાલ { બાહુઆની સ્ત્રીએ I અનુઆ લાડિક (સ્ત્રીનું નામ પત્તી) T T ગગાધર અટક–ગાંધી. પાપડી હીરા પુત્ર કુંવરજી પુત્ર ધર્મદાસ અને વીરદાસ (પત્ની વીરાંબાઇ) (પત્ની ધરણી) શ્રી દીપવિજયજી વિરાજે આ શ્રી ઋષભદેવ તથા ધનાથના સ્તવનની ઢાલ વિ. સ. ૧૮૮૬માં બનાવી છે. એ છપાયેલી છે કે નહીં તે મારી ધ્યાનમાં નથી. આ તીના ઇતિહાસને આલેખતું એક રતવન મે' બનવ્યું છે તે ઇતિહાસ પ્રેમીઓને ઉપયોગી થશે, Jain Educatએમ બને અહીં આપુ છુ.. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646