________________
અક ૧૦-૧૧ ]
શાશ્વત તીથમાલા પાવન
[
૧]
નાગકુમાર નિકાયમાં રે જિનધર ચેરાસી લાખ; એક કોડી એકાવન રે કોડી બિંબ વીસ લાખ ચ. () સુવર્ણકુમાર મહી વલી રે પ્રાસાદ બિહેતરી લાખ; જિનબિંબ કીડી એક્સ રે ઓગણત્રીસ સાઠી લાખ ચ૦ (૪) (૧) વિધુતકુમારમાંડી વલી રે (૨) અગની (૩) દ્વીપકુમાર; (૪) ઉદધી ૫) દિસીકુમારમાં રે () સ્તનીતકુમાર મઝારી ચ૦ (૫) પ્રાસાદ એ છમાં છહી રે બિહેતરી બિહેતરી લાખ; અહીં એકેકે સ્થાનકે રે જિનબિંબની સુણે રે સાખ ચ. (૬) એક કડી છત્રીસ કેડી રે એઈસી લાખ આવ્હાલ; વાયુકુમારમાંહી વલી ૨ છ– લાખ પ્રાસાદ. ચ૦ (9) જિનબિંબ એકસો કડી તિડાં બિહોતેર કેડી અસી લાખ; પાતાલમાંહી ઇપી રે સૂત્રતણી છે માખ. ચ૦ (૮) ભવનપતિમાં દેહરા રે બિહેતરીલાખ સાત કડી; જિનબિંબ તેર કોડી સઈ રે સાઠ લાખ નવ્યાસી કેડી. ચ. (૯)
હાલ ત્રીજી (નિદરડી વરણી હુઈ રહી, એ દેશી) પ્રાસાદ ઊર્વ લોકમાં પહેલે સરગે છે લાખ બત્રીસ કિં; સત્તાવન કડી મૂરતી સાઠ લાખી કહે જગદીસ કિ. પા. (૧) બીજા ઈસાન દેવકે અઠાવીસ છે લાખ પ્રાસાદ કિ; પચાસ કોડીજિન મૂરતી લાખ ચાલીસ હોસેફે ઘંટનાદ કિ; પ્રા. (૨) ત્રીજઈ સનતકુમારમાં સુપ્રાસાદ હો તહાં લાખ બાર કિ સાઠિ લાખ ઈકવાસ કડી જિનબિંબ હે જપતાં જમકાર કિં. પ્રા. () ચોથઈ મહેંદ્ર દેવલોકે આઠ લાખ પ્રાસાદ હે જગીસ કિં; લાખ ચાલીસ મૂરતી કડી ચઉદ હૈ નમીઈ ની સદીસ કિં. પ્રા. (૪) પાંચમું બ્રહ્મદેવલોકે ચાર લાખ હે પ્રાસાદ છે સાર કિં; તિહાં સાત કેડી સેહતાં વીસ લાખ હે જિનબિંબ ઉદાર કિં. પ્રા. (૫) સહસ પચાસ પ્રાસાદ છે છેડે સરગે છે લાંતકિ મઝારિ કિં; તિહાં નેઉ લાખ નિલાં જિનબિંબ હે આપઈ ભવપાર કિં. પ્રા(૬) સાતમે સુક્રદેવ કઈ સહસ ચાલીસ હે પ્રાસાદ વિસાલ કિં; બિહેતરી લાખ જિનબિંબ છે પૂછ પ્રણમી હે થાઈ દેવખુસાલ કિ. પ્રા. (૭)
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only