________________
[૫૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ :
આઠમઈ સહસ્ત્રાર દેવલોકઈ જિનમંદિર છે છતહાસ પ્રમાણ કિં; દસ લાખ અસીઈ સહસ જિનમંદિર હૈ તિહાં ગુણખાંપણ કિ. પ્રા. (૮) નવમઈ આનતદેવકે બેસે દેહરાં હૈ બિંબ છત્તીસ હજાર કિં; દસમઈ કાણુત દેવલોક એહ જ પાઠ જાણે નિરધાર કિં; પ્રા. (૯) આરણ અગ્યારમે દેવલોકૅ અય્યત સરગે છે જાણે અવિશેષ કિ; દેઢસે દેસે પ્રાસાદ જિનબિંબ હે સત્તાવીસ સોંસ કિ. મા(૧૦) હેઠલે ત્રિણિ રૈવેયકે શત એક હે પ્રાસાદ ઈગ્યાર કિં; તેર સહસ નઈ ત્રિણી સઈ વીસ બિંબ હે જિનના મનહાર કિ. પ્રા. (૧૧) માહિ ત્રિણી દૈવેયકે શત એક હે સાત જિનના ગેહ કિં; બાર સહસઈ આઠ સઈ જિનબિંબ હો ચાલીસ અખેહ કિં. પ્રા. (૧૨) ઉપલે ત્રિણી ગ્રેપકિ સત એક હે પ્રાસાદ અછહ કિ બાર સહસ જિનબિંબનાં પાય પ્રણમું હે મનિ આણ નેહ કિં. પ્રા. (૧૩) મોટા પાંચ પ્રાસાદ કિં પંચાનુત્તર હો વિમાન મઝારિ કિં; છસંઈ જિનબિંબ તિહાં ભલાં એ સર્વ હે યણામય સાર. પ્રા. (૧૪) એવં ઊડ્વોકમાં ચઉરાસી છે લાખ પ્રાસાદ કિં; સત્તાણુ સહસ ત્રેવીસ હે અતિ ઉંચા હે કરે ગણુણ્ય વાદ કિં. પ્રા. (૧૫) એક કોડી બાવન કેડી ચોરાણું હે વલી લાખ હોય કિં; સહસ ગુમાલીસ સાત સઈ જિનબિંબ હે સાઠિ શાશ્વતાં જોય કિ. પ્રા. (૧૬) ત્રિભુવનમાં હવે સાંભ આઠ કેડી છે સતાવન લાખ કિ; બેસે ચોરાસી પ્રાસાદ તેહ શાશતા હે ઈમ આગમ ભાખ કિં. પ્રા. (૧૦) જિનબિંબ પન્નર સઈ કેડી બહેતાલીસ હે કોડી મને હાર કિ; અઠાવન લાખ ઉપરિ છતીસ હે સહસ અઈસી સાર કિં. પ્રા. (૧૮) ચ૬ કુંડલ ચઉ રૂચમાં નદીસરમાં હે જિન ભવન બાવન દિ; એ સાઠી ભાખ્યાં ચઉ વારાં ત્રિણી દ્વારા હે શિશભવન કિં. પ્રા. (૧૯) ઉસેધાંગુલ માનથી અધર્વ હે સાત હાથ ભાન કિં; તિયંગમા નિત્ય બિંબનું પણ ઘણું સઈ હે પરિમાણ પ્રધાન કિં. પ્રા. (ર)
ઢાળ ચોથી (કુમતી કાં પ્રતિમા ઉથાપી, એ દેશી.) અતીત અનામત વર્તમાન ચઉવીસી જિનગેહ, વિહરમાન જિન વિસ સંપ્રતિ પ્રય ઉઠી પ્રણમું તે. પ્રાણી તે વદે જિનરાય જિમ સુખ સંપતિ થાય છે. પ્રા. (૧) એ આંકણી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org