________________
[ ૨૭૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ nee
તુંબડાની માફ્ક કમલ દૂર થવાથી નિઃસગપણાથી, કરૂપ ખંધનને છેદ થવાથી એરંડાના કુળની જેમ બધન છેદથી, તથા ધૂમાડાની માફક સ્વભાવથી જેઓની ગતિ ઊ હોય છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે.
ઇષાભાર એટલે સિદ્ધશિલાના ઉપર નિશ્ચે એક જોજનમાં લેાકાન્ત છે ત્યાં જેમનું અવસ્થાન પ્રસિદ્ધ છે તે સિદ્ધ ભગવતા મને સિદ્ધિ આપે.
જે અનન્ત છે, જેમને ક્રુરી જન્મ લેવાના નથી, જેઓને શરીર હતું નથી, જેઓને કાઈ પ્રકારની પીડા હૈાતી નથી, અને જેઓને જ્ઞાનેપચેગ અને દાપયેગ સમયાન્તરે હમેશાં ચાલુ છે તે સિદ્ધ ભગવતા મને સિદ્ધિ આપેો.
જેએમાં જ્ઞાનાદિ અનંત ગુણ્ણા વિદ્યમાન છે, જેએમાંથી વર્ષાદિ ગુણા જતા રહેતા હાવાથી જે વિષ્ણુગુપણુ હેવાય છે, જેએમાં સંસ્થાન વર્ષાદિ પ્રતિષધરૂપ એકત્રિશ ગુણો રહેલા છે, અથવા અષ્ટ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા આઠ ગુણી જેમાં જણાય છે, અને જેઓને અનન્ત ચતુષ્ક ( જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીં ) નિષ્પન્ન થયેલું છે તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
જેમ કાઈ જંગલના રહેનાર નગરના મેટા મહેલામાં નિવાસ, મધુર રસવાળા ભોજન વગેરે ગુણાને જાણુતા છતા ખીજા જંગલના રહેવાશીઓને તે જણાવવા અસમર્થ હાય છે તેમ જ્ઞાતીપણુ જે સિદ્ધોના ગુણા જાણતાં છતાં ખીજાને કહી બતાવવા સમર્થ નથી તે સિદ્ધ ભગવંતા મને સિદ્ધિ આપેા.
જેના કાઇ કાળે અન્ત આવે તેમ નથી એવું અનન્ત, જેનાથી ઉત્કૃષ્ટ ખીજું કાઈ હાઈ શકે નહિ એવું અનુત્તર, અને જેને જણાવવાને કાઈ ઉપમા આપી શકાય તેવું નથી એવું અનુપમ, અને જેમાં સદાકાળ આનંદ રહેલા છે એવું સદાનન્દ સિદ્ધ સુખ જેઓએ સપ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે.
આચાર્ય ભગવાનનું સ્વરૂપ
હવે આપણે ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવાન વિષે વિચારણા કરીશું. પ્રથમ આપણે આચા` ' શબ્દના અર્થ સંબંધી વિચાર કરીએ,
6
૧. આચાર્ય—આ શબ્દ એ શબ્દ ભેગા થઈ ને થયેલે છે. ‘આ’ અને ચાય’ આ' એટલે મર્યાદા પૂર્વક, અને ‘ચાય” એટલે સેવાય, ‘ચર' ધાતુ ઉપરથી આ શબ્દ અનેàા છે એ એ શબ્દ ભેગા થાય એટલે જે મર્યાદાપૂર્ણાંક સેવાય—–સેવા કરાય તે એવા અર્થ થઇ શકે, અર્થાત્ જિનશાસનના અર્થના ઉપદેશક હેાવાથી તેની ( જિન શાસનના અર્થની ) આકાંક્ષા રાખનારાઓથી જેએ વિનયરૂપ મર્યાદાપૂર્વક સેવાય તે.
૨. જ્ઞાનાચાર, દર્શન ચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચાર—એ પાંચ પ્રકારના આચારમાં શ્રેષ્ઠ હાય તે આચાર્ય કહેવાય.
૩. ‘આ’—એટલે મર્યાદાપૂર્વ॰ક, ‘ચાર’ એટલે વિદ્વાર; જેએ મર્યાદાપૂર્વક વિહારમાં Jain છે એક છે તે આચાય કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org