Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

View full book text
Previous | Next

Page 613
________________ અક ૧૨] શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય [ ૫૯ ] તે જેવી રીતે કાળ કરે તે તેવી રીતે સિદ્ધ થાય છે. સિદ્ધોનુ' સસ્થાન અમુક પ્રકારનું નિશ્રિત હાતું નથી; તેથી એ સંસ્થાનનું નામ અનિત્યસ્થ આપેલું છે. જ્યાં એક સિદ્ધ હૈાય ત્યાં અનન્તા સિદ્દો હાય છે, અન્યાન્યને અવગાહીને રહેલા છે, અને સર્વે લેાકાન્તને સ્પર્શ કરીને રહેલા હેાય છે. તે ઔદારિકાદિ પાંચ શરીરથી રહિત છે, ધન પ્રદેશવાળા જીવા છે, જ્ઞાન અને દનમાં ઉપયોગવાળા હાય છે, કૈવલજ્ઞાનના ઉપયોગથી સર્વ પદાર્થના ગુણુ અને પર્યાયને જાણે છે, અને કૈવલદનથી સર્વાં કાંઈ જોઈ રહ્યા છે. એમનુ સુખ અનન્ત છે, તે એટલું અપરિમિત છે કે સ` કાલના દેવતાના સમુદૃાયનું સુખ અનન્તગણુ રીએ, અને તેને અનન્તી વખત વગે વિગત કરીએ તે પણ તે મુક્તિના સુખની તુલના પામે નહિ. ( આ. ૯૮૧). એમના સુખનુ વર્ષોંન ઉપમાના અભાવથી કોઈ પ્રકારે વર્ણવી શકાય તેવું નથી. કૃતકૃત્ય૪ હાવાથી એમને સિદ્ધુ એ નામથી સઐાધાય છે, કેવલજ્ઞાનથી સર્વ ભાવે જાણતા હૈ।વાથી યુદ્ધ પણ કહેવાય છે, ભવાણુ વ પાર પામેલા હેાવાથી પારગત પણુ કહેવાય છે, ચાદ ગુણસ્થાનના ક્રમે ઉપર ચઢેલાં અથવા કચિત્ કમ ક્ષરે પશમાથિી સમ્યગ્ દન, પછી જ્ઞાન અને પછી ચારિત્ર એ પ્રકારે પ્રગતિ કરેલા હેાવાથી પરંપરાગત પણ કહેવાય છે, તેમજ સકલ ક`થી વિયુક્ત થવાથી ઉન્મુક્તક કવચ તરીકે પણુ એળખાય છે. એ સિવાય અજર, અમર, અસંગ એ નામેાથી પણ એમને ખેલાવાય છે. આવાપ અનન્ત ગુણુના દરિયા સમાન શ્રી સિદ્ધ ભગવાનેને કરેલા નમસ્કાર હજારે ભવી મુકાવે છે, એધિબીજા લાભ આપે છે. અધ્યાનને દૂર કરે છે, અને પરમમંગળરૂપ છે. એ સિદ્ધ ભગવાનની આપણે કિંચિત્ પ્રાર્થના કરી લઇએ— જે ચેાગીન્દ્રો, અરિહંત હૈ। કે સામાન્ય કૈવલી હૈ, સમુદ્ધાત કરીને કે કર્યા વગર આત્મપ્રદેશાને સ્થિર કરવા રૂપ શૈલેશીકરણ કરીને અયેાગી કેવલી થાય છે, અને આયુ:ક્ષયના કાળ પહેલાં છેલ્લા એ સમયમાં નામ આદિ અર્હત કર્મીની છ પ્રકૃતિએના ક્ષય કરી છેલ્લે સમયે ખાર કે તેર પ્રકૃતિને ક્ષય કરી મેાક્ષને પામ્યા તે સિદ્– ભગવંતા મને સિદ્ધિ–મુક્તિ આપો. જેમની છેલ્લી અવગાહના પોતાના શરીરના ત્રીજા ભાગ જેટલી ન્યૂન છે, અને તેટલી અવગાહના સાથે જેએ એક સમયમાં લોકના અગ્રભાગે પહોંચી ગયા છે તે સિદ્ધ ભગવાને મતે સિદ્ધિ આપે. ધનુષમાંથી છોડેલા બાણુની જેમ પૂર્વ પ્રયાગથી, મળ રહિત થયલા અલાબુ એટલે ૧ જુએ આ. ગા. ૭૪. ૨ જુએ વિ. આ, ગા. ૩૧૭૬૭૭; આ. ગા. ૨૭૫-૭૬ ૩ જીએ મા. ગા. ૧૯૭૭ થી ૧૯૮૪, ૪ જી મા. ગા. ૯૯૭ ૫ જીએ આ. ગા. ૨૮૯ થી ૧૯૨ Jain Education Interneira સિરિવાલાહા ગા, ૧૨૨૭ થી ૧૨૩૫. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646