Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 601
________________ '૪ ૧૦-૧૧] આપણી જ્ઞાન-પર [ ૫૧ ] દનમાં જૈન ભાઇ-બહેનેાની તેમણે જે ક્ષમા માગવાની વાત લખી છે તેથી તેમને પેાતાને ક્ષમા માગ્યાના આત્મસ ંતોષ ભલે થયે। હાય પણ તેથી જૈન ભાડુનાની દુ:ભાખેલી લાગણીનુ જરાય નિવારણ નથી થતું. જે નિમિત્તથી દુ:ખ ઉત્પન્ન થયું હાય તેને એવાને એવા રૂપે ચાલુ રાખવું અને સાથે સાથે ક્ષમા માગવી એને કશે। અર્થ ન હોઇ શકે. શ્રી ગાપાળદાસ ભાઈ પેાતાના નિવેદનને આ વિસંવાદ સમજે તેમજ તેમને પોતાની માન્યતાને ચેાગ્ય રીતે ફરી વિચારી જોવાના અવસર મળે એ ઈચ્છા પૂર્વક આ નિવેદન પૂરૂ કરીએ છીએ. આપણી જ્ઞાન-પા લેખક—શ્રીચુત; કેશરીચર્દ હીરાચંદ ઝવેરી સુરત જૈન પરંપરામાં જિન-પ્રતિમા, જિન-મ`દિર અને જિન-આગમને પરમ આરાધ્ય તરીકે વર્ણવવામાં આવેલ છે. આ રીતે શ્રુતજ્ઞાનને આરાધ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જિન આગમ મૂળ અને તેને અંગેનાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા એ ચાર મળીને પંચાંગી કહેવાય છે. અને એ સમગ્ર જૈન શાસ્ત્રાનાં મૂળ તરીકે લેખાય છે. આ પંચાગી પછી ન્યાય, વ્યાકરણ, ખંડનમંડન, ઉપદેશ, જ્યાતિષ, શિલ્પ વગેરે વિષયે ઉપરના વિદ્વાન પૂર્વાચાર્યએ રચેલા ગ્રંથા આવે છે કે જેએ પૂજ્યાએ શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે રચ્યાં છે. આ રીતે પૂર્વાચાર્યાએ રચેલા અને તેમના તરફથી અમૂલ્ય વારસા તરીકે મળેલા ગ્રંથરત્નોને સુરક્ષિત રાખવા માટે અનેક સ્થળે જ્ઞાનભંડારા સ્થાપવામાં આવેલ છે, જેને આપણે આપણી જ્ઞાન–પરા તરીકે લેખી શકીએ, કે જ્યાં ગમે તે જ્ઞાન પિપાસુ પેાતાની જ્ઞાન-તૃષાને સતુષ્ટ કરી શકે છે. પૂર્વકાળમાં અનેક વિદ્યાપ્રેમી રાજામહારાજાઓ, અમાત્યા અને ધનિક શ્રેષ્ઠીઓએ આ શ્રુતજ્ઞાનની સેવા કરવામાં, તેને ઉત્તેજન આપવામાં, તેના ઉદ્દાર કરવામાં અને તેને સુરક્ષિત કરવામાં ખૂબ ફાળા આપ્યા છે. મહારાજા કુમારપાળે અનેક ભંડારા સ્થાપી અનેક પ્રતો લખાવી છે. મંત્રીશ્વર વસ્તુપાળે અને તેજપાળે પણ અનેક ભંડારા સ્થાપ્યા ઇં. અરે, અનેક પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથ રચવા ઉપરાંત પોતાના જ હાથે ગ્રંથ લખીને ભંડારાને સમૃદ્ધ બનાવ્યા છે, અને એના જ શુભ પરિણામ રૂપે આજે આપણી પાસે આટલા મોટા સાહિત્ય-ખજાના વિદ્યમાન છે. અત્યારે અનેક ગામેમાં આવા પ્રાચીન તેમજ નવા જ્ઞાનભંડારા વિદ્યમાન છે, જેની વ્યવસ્થા તે તે ગામન! શ્રી સંધના આગેવાના હસ્તક જોવામાં આવે છે. પણુ આ બધા ભડારો હેવા છતાં તેને ઉપયોગ દરેક વિદ્વાન મુશ્કેલી વગર કરી શકે એવી વ્યવસ્થા કરવાની હજી બાકી છે. એટલે આ બધા ભડારાના વધારેમાં વધારે લાભ જનતા લઈ શકે તેવી એક વિશાળ યેાજના તૈયાર કરવી જોઈ એ. આપણે જોઇએ છીએ કે અત્યારે જૈન તેમજ જૈનેતર આલમમાં જૈન સંસ્કૃતિના અભ્યાસના તેમજ જૈન બ્રાહિત્ય અને પુરાતત્ત્વની શોધખેાળ કરવાના રસ ઠીક ઠીક પ્રગતિ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એવા અભ્યાસીઓને ઉપયાગી થઈ પડે એવી Jain Ed ગમે તે યાજના જરૂર આવકાર દાયક થઈ પડે Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646