________________
અર્ક ૧૦-૧૧]
લવિંગ તીના ઇતિહાસ
[ ૫૩૭ ]
ખંડિત બિંબ કાયમ રહ્યું; વગેરે લખે છે તે શ્રી જિનપ્રભસૂરિજી કોઈ વિધિ ચૈત્યની સ્થાપના કે પ્રતિષ્ઠાના ઈસારે। સરખાય નથી કરતા; ફ્લોધીમાં પ્રતિષ્ઠાપક તરીકે પોતાના ગચ્છના માન્ય પૂર્વાચાર્યને લગારે યાદ પણ નથી કરતા અને તેમનું નમ પણ નથી આપતા એથી તે। નિર્વિવાદ સિદ્ધ થાય છે કે ૧૨૩૪ની પ્રતિષ્ઠા કોઈએ કરાવી જ નથી. યદિ પ્રતિષ્ઠા કરાવી હાત તા તેનેા તેઓશ્રી ઉલ્લેખ જરૂર કરત જ.
હવે આપણે પટ્ટાવલી તરક્ નજર નાંખીએ. મોપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજકૃત તપગચ્છ પટ્ટાવલી અને બીજી પટ્ટાવલીઓમાં ઉલ્લેખ મળે છે કે ૧૨૦૪માં શ્રી વાદેિવસૂરિજી મહારાજે કલેાધીમાં પ્રતિષ્ઠા કરાવી.
જ્યારે બાબુ પુરણચ દજી નાહાર પ્રકાશિત ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહમાં એક પણ પટ્ટાવલીમાં ઉલ્લેખ નથી . મલતે કે ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજી મહારાજે ક્ષેાધીમાં પ્રતિષ્ઠા કરાવી હેાય એટલે ખાસ ખરતર ગચ્છની જ અધાવધિ પ્રકાશિત પટ્ટાવલીએના આધારે એમ સિદ્ધ થતું નથી કે શ્રી જિનપતિસૂરિજી મહારાજે ક્ષેાધીમાં પ્રતિષ્ઠા કરી હોય. તદુપરાંત એ જ પટ્ટાવલી સંગ્રહમાં “ શ્રી જીવાં ताद्यचैत्य (6 તથા : દૂષિતાયચય ' વગેરે ઉલ્લેખો મળે છે એ બહુ જ અસૂચક છે.
$p
છેલ્લે શ્રીયુત નાહટાજીએ મત્રી કચદ્રજીએ લોધીમાં એ સ્તૂપ કરાવ્યાનું લખ્યું પરંતુ તે સમયની ખરતરગચ્છીય પટ્ટાવલીમાં આ સ્તૂપોના ક્યાંય હ્લેખ નથી. યદી મત્રીશ્વરજીએ લોધીમાં નવા રૂપે અનરાવ્યા હૈ!ત । તેની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિજી મ.ના હાથથી કે તેમના શિષ્યના હાથથી થયાનેા ઉલ્લેખ પટ્ટાવલીએમાં જરૂર હાવા જોઇતા હતા, જ્યારે તેને સ્હેજ પણ ઉલ્લેખ કાઈ પણ પટ્ટાવલીમાં મારા જોવામાં આવેલ નથી. અઢારમી સદીના ખરતગચ્છની પટ્ટાવલીના કર્તા સ્તૂપોના અસ્તિત્વ કે ભંગને લેશ પણ ઉલ્લેખ નથી કરતા જેથી નાહટાજીનું તે લખાણ પણ ઇતિહાસનું પુનઃ સંશાધન માગી લ્યે છે. શુદ્ધ ઇતિહાસની ગવેષણા કરવા ઇચ્છતા ઇતિહાસકારા બીજા પ્રમાણેા શેાધી જાહેરમાં રજુ કરે એ બહુ અગત્યનું છે.
શ્રીયુત નાહટાજીએ “ સ. ૧૨૦૭ માત્ર મુવિ ર્ સુવારા લેવપ્રદ નિર્માળ हो जानेके पश्चात् श्री जिनचंद्रसूरि के वासक्षेप द्वारा कलश व ध्वजारोपण દુ. ” લખ્યું છે, પરન્તુ મૂળ પ્રભૃધમાં “શ્રી નિચંદ્રસૂચ: શિખ્યાઃ ’’ શબ્દ છે. અર્થાત્ શ્રી વાદિદેવસૂરિજીએ પોતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને મેાકલ્યા એમ જોઇએ તેને બદલે શિષ્યા શબ્દોના અર્થ લખવાનું તેમણે કેમ છોડી દીધું છે? તે બીજા શ્રી જિનચંદ્રસૂરિજી તે નથી સમજ્યા ને ? આ જિનચંદ્રસૂરિજી ખીજા કાઈ નહિ કિન્તુ શ્રી દેવસૂરિજી મહારાજના જ પ્રાભાવિક શિષ્યરત્ન હતા.
અન્તમાં સુજ્ઞ વાચકો આ પ્રમાણેાની સ્વયં'તુલના કરી સત્ય વાત સ્વીકારે! ખાસ કરીને પુરાતન પ્રબંધ સંગ્રહ કે જેના કર્તા નાગેન્દ્રગચ્છીય શ્રી ઉદ્દયપ્રભસૂરિશિષ્ય શ્રી જિનભદ્રજી છે અને ૧૨૯૦ માં આ પ્રબંધસંગ્રહની રચના થઈ છે તે પ્રબંધ સંગ્રહકાર તદ્દન
For Private & Personal Use Only
Jain Education International
www.jžinelibrary.org