________________
અંક ૭]
શ્રી ગોપાળદાસ પટેલને
[૩૭]
વનસ્પતિના અર્થને ન લેતાં એક માંસ અર્થ કે જે કવિરૂઢિથી તિરસ્કૃત છે તેને લે. એમાં સદબુદ્ધિ છે એમ કોણ માને ?
૩ આ અધિકારમાં પ્રથમ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે રેવતી આ ભિક્ષા આપનારી છે તે સ્વયં ગૃહસ્વામિની છે, અર્થાત વૈધવ્ય દશામાં છે અને સુશીલ સ્ત્રીઓ પિતાના શીલના રક્ષણ માટે વૈધવ્ય દશામાં દુધ દંહિ વગેરેના ભક્ષણથી ઘણે ભાગે દૂર રહે છે. માંસ મધ અને મધને તે સંબંધ પણ જે આહારમાં ન હોય તે જ આહાર કરે છે એ વાત શ્રી ઉવવાઈ સૂત્રે મામામંાપરિયarrો આવો સર્વથા મધ મધુ અને માંસ વગરને જ આહાર સુશીલ એવી વિધવાઓને હોય છે એ વર્ણન કરેલું છે, તેને જોનાર સમજી શકશે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે તે રેવતીએ ભગવાન મહાવીર મહારાજા માટે માંસ રાંધ્યું નથી તેમ પિતાના માટે પણ તેણીએ માંસ રાંધ્યું નથી, અર્થાત્ આ સ્થાને માંસની કલ્પના કરવી પણ અગ્ય છે.
૪ શ્રી જૈનાગમાં માંસ માટે વપરાતે માંસ શબ્દ કોઈ પણ સ્થાને પુલિંગમાં વપરાયે નથી અને તે પછી અહિં અને શબ્દથી શી રીતે માંસવાચક માંસ શબ્દ લઈ શકાય?
૫ પહેલા વાક્યમાં લીધેલ શરીર શબ્દ વનસ્પતિ અર્થમાં લઈને પુલિંગમાં લીધો હોવાથી જ અહીં પણ જો એમ કહીને તે વનસ્પતિ સિવાયની બીજી વનસ્પતિ જ જણાવી છે. વિચારકો આ વાત સહેજે સમજી શકે તેમ છે.
૬ અને ૨ અરિશ આવો સ્પષ્ટ સૂત્રપાઠ હોવાથી અન્ય શબ્દથી કોઈક સ્પષ્ટપણે પુલ્લિંગમાં વપરાતા વનસ્પતિ વિશેષ લેવાનું જણાવે છે.
૭ અને એ પુંલિગ પદ રાખવાથી જ આગલના “” ને “જ' થઈ શકે, નહિતર મન જ એમ ચકારવાળું જ પદ રહેત.
૮ આ વાકયમાં પૂર્વના વાક્યની માફક ૩યવgિ એમ પણ નથી તેમ મકિg આદિ પણ નથી, પરંતુ અસ્થિ એવું સામાન્ય સત્તા દેખાડનાર જ ક્રિયાપદ છે, એટલે સમજી શકાય છે કે જેમ કોળાપાક તૈયાર કર્યો છે તેમ આ બીજોરાપાક પોતે તૈયાર કરેલ નથી, અર્થાત્ વૈદ્યક વ્યાપારીને ત્યાંથી તૈયાર લવાયેલે પાક છે.
૯ આ વાક્યમાં પરિવરિપ એવું જે પદ છે તે ઉપર ગોપાલજી ભાઈએ બરાબર ધ્યાન આપવાની જરૂર હતી. પ્રથમ તે જ ગોપાલજી ભાઈના કહેવા પ્રમાણે માંસ અર્થ કરીએ તે માંસને શ્રી નિશીથસૂત્રમાં સાંવચિવા વિનય જણાવી બીજે દિવસે કામ ન લાગી શકે એવા સ્વરૂપવાળી જણાવી છે. એટલે જેમ માંસનું અનર્થકારકપણું અને નરકગમનના હેતુપણું છે તેને વાસી માંસ લેવામાં તે અનર્થને પાર રહે જ નહિ;
માટે માંસ અર્થે કરવામાં પરિવારના એ શબ્દ કઈ પણ પ્રકારે લાગુ પડે તેમ નથી. ducatiએટલે સ્પષ્ટપણે માનવું જ જોઈએ કે ઘણા દિવસો બીજોરાને પાક એને ત્યાં જૂનો
www.jainelibrary.org