________________
યંત્ર પર જતાં
“પ્રસ્થાન સાથેને વધુ પત્રવ્યવહાર [ આ અંક વખતસર તૈયાર ન થઈ શકવાથી, એ વિલંબ દરમ્યાન પ્રસ્થાન'ના વ્યવસ્થાપક સાથે જે વધુ પત્રવ્યવહાર થયો તે અમે અહીં આપીએ છીએ. વ્યવસ્થાપક]
(પ્રસ્થાનના વ્યવસ્થાપક તરફથી સમિાતને મળેલે પવ) શ્રી. રતિલાલ દી. દેસાઈ શ્રી. જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ. રા, ભાઈશ્રી,
આપન સભાવભર્યો પત્ર મળ્યો તે બદલ આભારી છું.
આપે જે હકીક્ત લખી છે તે જરૂર વિચારણીય છે. કૃપા કરી એ લેખ આપ ફરીથી આવનાર ભાઈ સાથે મોકલી આપશોજી. વિચાર કરી એ વિશે ઘટતું કરીશું. એ જ, આભારી છું.
લિ આપને,
૨. કે. મીસી વ્ય. [નોંધ પ્રસ્થાનના વ્યવસ્થાપકને ઉપરને પત્ર પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. તેમના લખવા મુજબ અમે પૂ. મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ તેમને મોકો છે અને તેની સાથે નીચે મુજબ પત્ર લખ્યો છે.].
અમદાવાદ તા. ૨૧-૨-૩૮ માનનીય વ્યવસ્થાપક પ્રસ્થાન', અમદાવાદ. ભાઈશ્રો,
આપને તા. ૧૪-૨-૩૯ને પત્ર, આપના માણસે ગઈ કાલે અમારા શેઠના માણસને સેપેલો, મને આજરે જ મળે છે. ધન્યવાદ !
પૂ. મુ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને લેખ અમારા માસિકના ફેઇ. આરીના અંકમાં પ્રગટ થશે. આપના લખવા મુજબ એ લેખ આપને આ સાથે મોકલું છું. અમારા માસિકના અને પ્રસ્થાન'ના વાચકે તદ્દન જુદા જુદા છે, અને આ ચર્ચા પ્રસ્થાન' માં શરૂ થઈ છે, તેમજ આ લેખને જવાબ પણ આપ પ્રસ્થાનમાં પ્રગટ કરવાના છો, એ દષ્ટિએ આ લેખ “પ્રસ્થાન'માં છપાય એ ખૂબ ઇષ્ટ અને જરૂરી ગણાય.
આશા છે કે આ વખતે આ લેખ માટે સાચેસાચું ઘટતું કરી' આભારી કરશે. લેખની પહોંચ આપશે. એ જ.
લિ. આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક. (“પ્રસ્થાનના વ્યવસ્થાપક તરફથી મળેલ લેખની પહોંચ)
અમદાવાદ ૨૧-૨-૩૮ રા, ભાઈશ્રી દેસાઈ, લેખ મળે છે. ઘટતું કરીશ. એ જ.
આપને Jain Education International
For Private & Personal Use Only
૨. કે મીસી
www.jatinelibrary.org