________________
અ'ઃ ૯]
જૈનદર્શનમાં વાદનું સ્થાન
[ ૪૮૧ ]
સ્થિતિ જ એવા પ્રકારની ધડાએલી હાય છે કે તેઓ યુકિત યા નકકર દલીશને પણ પેાતાના મન્તવ્યની સિદ્ધિ તરફ જ ધસડી જાય, જ્યારે અનાગ્રહી મધ્યસ્થ આત્માએ જ્યાં યુકિત યા સપ્રમાણુતાથી સંગતતા જળવાઇ રહેતી હોય ત્યાં જ પોતાના મન્તવ્યને પરિમાવે. એટલે ‘ સત્ય તે મારૂં' એ ભાવના અનાગ્રહી આત્માઓના હૈયામાં જીવન્ત રહે છે. એક તત્ત્વદૃષ્ટા પુરૂષ, આગ્રાહી અને અનાગ્રહોની સ્થિતિ વિષે ચોખવટ કરતાં કહે છે કે—— " आग्रही बत नोनोषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा, पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ”
કેટલું મહદ અન્તર ! આકાશ જમીન જેટલી વિષમતા આગ્રહી અને અનાગ્રહી વચ્ચેની છે. જ્યાં પોતાનુ મન્તવ્ય ત્યાં જ યુતિને ખેંચી-તાણીતુસીને પરિમાવવી એ કાંઇ જેવી તેવી અદ્દાગ્રહદશા છે? જ્યારે નિખાલસ અને નિર્દભ આત્માએ કોઇ પશુ પ્રકારના આગ્રહ સેવતા જ નથી. એટલે જ તેની હૃદયદશા ખૂબ નિશ્ચિન્ત અને મુઝ વણુ વગરની ઢાય છે. યુકિતયુકતતા, સપ્રમાણતા તે જ તેનુ મન્તવ્ય. શુષ્કવાદ અને વિવાદમાં આવી પરલોકપ્રધાન દૃષ્ટિ અને મધ્યસ્થતા નહિ હૈાવાને કારણે તે બન્ને વાદો વાદાભાસ અને ઝઘડાળુ તત્ત્વવાદ બની રહે છે.
સ્વશાસવેદિતા જરૂર જોઇએ
જેમ મધ્યસ્થતા અને પરલોકપ્રધાનતાની ધવાદમાં આવશ્યકતા છે, તેમ સ્વ શાસ્ત્રજ્ઞાતત્વ પણ ધર્મવાદંના અધિકારમાં અવશ્ય જોઇએ, કેમકે જે આત્માએ પોતાના સિદ્ધાંતને હમજી શકયા નથી, પેતાના મન્તવ્યના હાર્દને પારખી શકયા નથી તેઓ કઇ રીતિએ તત્ત્વચર્ચા કરી શકે ? અને એવા, સિહાન્ત કે કાષ્ઠ એક મન્તવ્યને નહિ સમજી શકનાર, તત્ત્વવાદમાં કિયે સ્વપક્ષનું સ્થાપન યુક્તિયુકત રીતિયે ન જ કરી શકે. તેમજ તેના પક્ષમાં રહેલી સૂક્ષ્મ ક્ષતિ જ્યારે સ્હામેા વાદી બતાવે ત્યારે સ્વ શાસ્ત્રના મને નહિ સમજનાર તે અજ્ઞાની પેાતાના શાસ્ત્રની હેયતા યા ઉપાદેયતાના નિર્ણુય ન કરી શકે. અને સ્વપક્ષના સિદ્ધાન્તની હેયતા યા ઉપાદેયતાના વિવેક કરી શકવાનું જેનામાં સામર્થ્ય નથી એવાએ સાથેના ધર્મોંવાદમાં ખરે જ · ભેંસ આગળ ભાગવત' વાળી પેલી લૌકિક કહેવતનુ પુનરાવર્તન થવાનો ભય રહે છે. માટે ધવાદમાં સિદ્ધાન્તનુ તલસ્પર્શી અને એકેએક મુદ્દાને અનુસરતું સૂક્ષ્મ જ્ઞાન હાવુ જોઇએ. એ હોય તેા જ તે પોતાના પક્ષનું યથા સ્થાપન કરી શકે. અને હામા વાદી તરફથી પોતાના સિદ્ધાન્ત પ્રત્યે થતા આક્ષેપોને સ્તમજી શકે, તે આક્ષેપો યુક્તિયુકત હોય તે પોતાના સિદ્ધાન્તની એ પ્રામાણિક ક્ષતિઓને સ્વીકારી, તે યથા યુક્તિયુકત વસ્તુ કે સિદ્ધાન્તને સ્વીકારવાને તે અપક્ષપાતી-મધ્યસ્થ આત્મા તૈયાર રહે છે; એટલે પાતાની હારને અને હામાના વિજયને વિનીતભાવે કબુલવાની આનાકાની આવા વાદીએ કદી જ કરે નહિ અને જ્યારે સ્તામાં તરફથી થતા આક્ષેપો, પોતાના સિદ્ધાન્તને સ્પર્શતા ન હાય તે તે વાદી, તે આક્ષેપાને પ્રતિકાર પણ કરી શકે, અને રહામાની તે તે ક્ષતિઓને સહજ ભાવે તેની આગળ ખુલ્લા સ્વરૂપે રજુ કરે. એટલે સ્વામો વાદી પણ પોતાની તે પ્રમાદજન્ય ભૂત્રેાને સ્વીકારી, પોતાની તે વિષેની હારને સરળ ભાવે કખુલે. એટલે એકન્દરે ધમ વાદને Jain Education કરનાર અને વાદીએની સ્થિતિ જ એવી સુન્દરતસહાય કે આ વાદમાં કાષ્ઠ જાતનુinelibrary.org