________________
અઃ ૭ ]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
[ ૪૨૧ ]
રીતે ખાલવું તને ઉચિત નથી. બસ, આ સાંભળતાં જ અગ્નિમાં ઘી હોમાયું. એટલે કે ગેાશાલકે તેોલેસ્યા મૂકી, ક્રમશઃ તે બંનેને બાળી નાંખ્યા. ત્યારબાદ ફેર પ્રભુ મહા વીરે ગૌશાલકને સમજાવ્યા, છતાં પણ નહિ સમજતાં ભગવાન મહાવીરના પર જ તેજોલેસ્યા મૂકી. આ તેજપુંજ પ્રભુ મહાવીરને પ્રદક્ષિણા દઈ પાછે! ફરી ગેાશાલકના જ શરીરને તપાવતા તેમાં પેસી ગયો. ત્યારબાદ ગાશાલકે પ્રભુ મહાવીરને કહ્યું કે હે કાશ્યપ ! તમે હવે છ માસમાં પિત્તજ્વરથી પીડાઇને મરશેા. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે, “ હે ગોશાલક ! છ માસમાં મરવાને બદલે હું તે ખીજા ૧૬ વર્ષ જીવવાનો છું, પણ તું તે તારી જ તેજોલેસ્યાથી સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઇ, અજિન ભાવમાં જ મરણને શરણુ થવાના છે.
""
ત્યારબાદ પ્રભુ મહાવીરે મુનિએને મેલાવીને કહ્યું કે, “ હે આર્યો, જેમ તૃણુરાશિ બળી ગયા બાદ નિસ્તેજ તે તતેજ બની જાય તેમ, ગેાશાલક પેાતાની જ તેજોઢેશ્યાથી નિસ્તેજ ને હુતશક્તિક થયેલ છે. હવે તમે તેની પાસે જઇ તર્ક–લીલ અને પ્રમાણુ પૂર્ણાંક ધચર્ચા કરી તેને નિરૂત્તર કરો.” આ સાંભળી મુનિવરો ગેાશાલક પાસે ગયા અને ચર્ચા કરી. ગોશાલક જવાબ આપવા યા કઈ પણ પ્રતિકૂલ કરવા સમર્થ થઈ શક્યા નહીં, યાવત્ નિરૂત્તર બની ગયા. આ સ્થિતિ જોઇ કેટલાએ આજીવિક સાધુએ ગોશાલકને છેડી પ્રભુ મહાવીર પાસે જઇ શિષ્ય બન્યા, અને કેટલાએક ગોશાલક સાથે જ રહ્યા. ગેાશાલક જે કામ સાધવા આવ્યેા હતા તે નહીં સધાવાથી તે લાંખી દૃષ્ટિ ફેકે છે, ઊંડા દી` શ્વાસા લે છે, દાઢીના વાળ તેાડે છે, કુલા ફુટે છે, હાથ ધ્રુજાવે છે અને જમીન પર પગ પછાડે છે, યાવત્ અરેરે હું હત થઈ ગયા, એમ જલ્પન કરતા કાષ્ટક ઉદ્યાનમાંથી નીકળી હાલાહાલા કુંભારણને ત્યાં આજ્યેા છે.
66
હાલાહાલા કુંભારણના મુકામ પર આવ્યા આદ ગાશાલક દાહ શમાવવા માટે આંબાની ગોટલી ચૂસે છે, મદ્યપાન કરી પુનઃ પુનઃ નાચે છે, ગાન કરે છે અને હાલાહાલા કુંભારણુને નમસ્કાર કરે છે, અને માટીવાળા પાણીથી પોતાના શરીરને સીંચી રહ્યા છે. છેવટે સાતમી રાત્રિએ તેનાં કદળા ઢીલાં થયાં, સમ્યગ્દર્શને તેના હૃદયમાં નિવાસ કર્યો. અને પેાતાની ભૂલનો ખ્યાલ આવતાં નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યા— હું જિન નથી. હું તે જ 'ખલિપુત્ર ગોશાલક છું. મેં શ્રવણુહત્યા કરી, ધર્માંચાની ધાર આશાતના કરી, હું અજિન ભાવમાં જ મરણને શરણ થવાને છું. પરમાત્મા મહાવીર જિન છે, સર્વજ્ઞ છે યાવત્. કેવલી છે.” આ વિચાર આવ્યા બાદ આજીવિક સાધુને ખેલાવી ઉપરના વિચારા તેમને જણાવ્યા અને કહ્યું કે મારા મરણુ બાદ મારા શખને ડાબા પગે દોરડું બાંધી ત્રણ વાર માંઢા પર થૂંકી, શ્રાવસ્તી નગરીના ચૌટામાં આમતેમ ધસડજો અને જાહેર ઉદ્ઘોષણા કરજો કે આ મ`ખલિપુત્ર ગોશાલક જ હતા. આ જિન હતા જ નહિ. આ શ્રમણાતી છે અને અજિન ભાવમાં જ મરણને શરણ થયેલ છે. તથા ભગવાન મહાવીર સાચા જિન છે. આ અન્તિમના વિચાર કહી ગોશાલકના જીવ તે કલેવર છેાડી પરલોકની મુસાફરીએ ચાલ્યા ગયે!.
હવે પેાતાના વડીલની આજ્ઞાને લેાપ ન થાય, અને આજીવિક સમ્પ્રદાયની Jain Educatશ્રુતentળન થાય, એ ઈરાદાથી આજીવિક સાધુએ મુકામનાં દ્વાર બંધ કરી, તેમાંjainelibrary.org