________________
[૩૯] શ્રી જેને સત્ય પ્રકાશ
[[ વર્ષ ઉ. શ્રી ભગવતીજી આદિના શંખપુષ્કલી આદિના અધિકારને જેવાથી
સ્પષ્ટ માલમ પડશે કે “વવવવડિયા ને પ્રયોગ માંસ વગેરેમાં નથી થતું, પરંતુ પ્રશસ્ત એવાં અશનાદિમાં જ થાય છે. સારાંશ-નસર ટુ અને કારણહિલા એ પદેને વિચાર કરશે તે તમને સવળો અર્થ તરત સૂઝશે.
વાવણીરા' ઉપરથી વનસ્પતિ અર્થ લેવાનાં કારણ સમજી શકો એવાં છે, અને તે નીચે મુજબ છે – અ. ફળોના મોરબા થાય છે, તેમાં ફળો આખા રૂપમાં હોવાથી બે ફળ
એમ કહી શકાય. (પારેવાં આખાં રંધાય નહિ અને તેથી બે પારેવાં
રાંધ્યાં એમ કહેવાય નહિ.). આ. નલિકા નામની ઔષધિ કપિત એટલે પારેવાના રંગની હોવાથી
તેને કોશકારે પતય કહીને જણાવે પણ છે, જુઓ નિઘંટુરત્નાકર. છે. ભૂરા કેળાને રંગ પારેવા જ હોય છે તેથી તેને કપિતશરીર
કહેવામાં આવે. સાહિત્ય તરફ નજર કરી હોય તે માલમ પડે કે પિતાના કથન માટે તે મૃગ મહિષ ગો અશ્વ ગજ વગેરે શબ્દો જ વપરાય છે, તેમાં શરીર
શબ્દ વાપરવાની જરૂર રહેતી નથી. ઉ. તમો રકતપિત્તના જ્વરથી ભગવાનનું શરીર વ્યાપ્ત છે એમ જાણે છે
તે પછી તેમાં માંસને ઉપયોગ કોઈ દિવસે કોઈ પણ ન કરે એ સમજાય તેમ છે. (તેજોલેસ્યાની વિલક્ષણતા હોત તો તે પંકિતની જરૂર જ ન્હોતી. વળી રેવતી જે ઔષધ બનાવનારી છે તે વ્યવહાર પરાયણું જ છે માટે અલૌકિકપ નું નામ દઈ ખોટી વાત રજુ કરવી એ સજજનતા ન ગણાય. ). ભગવાનને શરીરે દાહ થયેલો છે એમ સ્પષ્ટ છે તે પછી તે વખતે પારેવા જેવાનું અત્યંત ગુરુ તથા ઉષ્ણતમ માંસ ઔષધ માટે કલ્પવું અક્કલવાળાને શોભશે ખરું? (તમે જ્વર અને દાહની પીડા તરફ
ધ્યાન ન રાખતાં માત્ર કપોત શબ્દ જ પકડો તે ઠીક ન થયું.) અ. કોળામાં મોટા અને નાના કળાની બે જાત આવે છે અને તેમાં મોટા
કેળા માટે ટુ શબ્દ બિનજરૂરી થાય, પરંતુ નાના કળા માટે બે શબદની જરૂર ગણાય. જુઓ નાના કોળાના ગુણ-૮૬ કુમાર मधुरं ग्राहि शीतलम् । दोषलं रक्तपित्तनं मलस्तंभकरं
II અર્થાત હાનું કેળું રૂક્ષ હોવા સાથે મધુર હોય છે અને નરમ ઝાડ ન કરે તેવું ગ્રાહક છે. (ભગવાનને ઝાડા અત્યંત અને લેહીવાળા થાય છે એ વાત સૂત્રસિદ્ધ છે.) વળી દાહને મટાડનાર
ઊં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org