________________
અક ૧ )
બત્રીસલક્ષણે
[ ૩૫ ]
સંભળાવી. અમરની માતાને અમરના પરાક્રમની ખબર પડી. એ ચમકી-રખેને ધન પાછું લઈ લે છે?
એણે બ્રાહ્મણને સંભળાવ્યું, રે સખણ ન રહ્યો. હવે લઈ જશે. ફિટકાર ભલે એ લાભમાં મારું તે નાક કાપી નાખ્યું. હવે હાથમાં આવે તો તે ચીરી જ નાંખું એવો ક્રોધ ચઢયો છે. ત્યાં તે એક પાડોશીએ આવી અમર કુમારના પરાક્રમની વાત સંભળાવી અને બળતામાં ઘી હોમ્યું. સાથે સાથે જણાવી દીધુ કે અમર તે અમર થવા તપ કરે છે. મસાણમાં જઈ ઉભે છે. હું જોઈ આવ્યો એ સાધુ થયું છે. પણ કેવો રૂડે રૂપાળે લાગે છે. તમેજ એવાં પાપીયાં કે આવા છોકરાને છેડી દીધો.
આ સાંભળતાં જ એ વાઘણની જેમ ઘૂરકી. એનું ચાલત તો આવું કહેનારની જીભ જ ખેંચી કાઢત, પણ શું કરે ? રાજ્ય તે રાજા શ્રેણિકનું હતું. પણ એણે બ્રાહ્મણને ખૂબ ઠપકો આપ્યો. એને મારી ન નાખું તે મારું નામ નહિ. બ્રાહ્મણે શાંત પાડવા ઘણે પ્રયાસ ઉઠાવ્યો પણ જ્યાં વડવાનલ સળગ્યો હોય ત્યાં પાણીનું ટીપું શું કામ લાગે?
રાત પડી. ઘોર અંધારું હતું. પુરૂષ પણ એ જતાં બીવે એવા સ્થલે એ રાક્ષસિણું હાથમાં ધારદાર છરી ચમકાવતી ગામ બહાર મસાણમાં ગઈ. એનું અંગે અંગધથી ધમધમતું હતું.
અમર તે મસ્તપણે ઉભો હતે. એને મરણ કે જીવનની કશી દરકાર નહતી. કૂર માતાએ વેગમાં જઈ તેને જોઈ એકદમ પેટમાં છરી હુલાવી દીધી. અમરે ઊંહ પણ ન કર્યું. એણે પલવારમાં પ્રસંગ સંભાળ્ય.એ વૈરાગ્ય ભાવનાએ ચઢયે. ઘા ઊંડે હતો. ક્ષણવારમાં આંતરડાં નીકળી પડયાં. એનું શરીર ઢગલે થઇ પડયું અને એને આત્મા સ્વર્ગના માર્ગે સંચર્યો?
એ સાચે બત્રીસ લક્ષણે હતે. એણે જીવી જાણ્યું અને એના કરતાં ય વિશેષ સફળતાથી મરી જાયું.
બ્રાહ્મણીને હવે સંતોષ થયું. એણે જાણ્યું કોણ મને ઓળખનાર છે. હવે નીરાંતે હું ધન ખાઈશ, વ્હેર કરીશ. એ એમ જાણતી હતી કે મારું પાપ કોઈ જાણતું નથી પણ એ એની ભૂલ હતી. એક અદશ્ય વ્યક્તિ આ બધું જાણતી હતી. એને લાગ્યું હાય ! આ માતા ! પણ કુદરત રૂઠી હતી. બ્રાહ્મણના નશીબમાં ઘેર જવાનું કે ધન ભોગવવાનું લખ્યું હેતું.
રસ્તામાં એક ભૂખી ડાંસ વાઘણ ચાલી આવતી હતી. એણે મલપતી હરખાતી બ્રાહ્મણ ઉપર તરાપ મારી. હાય મા કહેતાં એ પણ મરણને શરણ થઈ. બ્રાહ્મણનું શરીર વાઘણે અને તેનાં બચ્ચાંઓએ ફાડી ખાધું, એક જણે કહ્યું: “કર અને જે, પાપનું ફળ.”
બીજે દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ. રાજાને પણ જાણ થઈ, ખરે જ એ બોલી ઉઠ્યા છે તે બત્રીસ લક્ષણો, એનું બલિદાન અમર રહેશે. એ સાચો Jain EducatR4448 peal
N.
For Private & Personal Use Only
www.jainelibrary.org