________________
૩િ૦ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
આ સ્વસ્તિક અને ધાવર્ત માંગલિક ચિહન લેવા સંબંધી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય આ પ્રમાણે ઉલ્લેખ કરે છે.
1 મોઇશ્વ પ્રવાસ દૌદ્ધ સરિતા: રાજ मकरः श्रीवत्सः खड्गी सहिषः शुकरस्तथा ॥ श्येनो बबै मृगच्छागौ नंधावत्र्ता घटोऽपि च । कुम्ो नीलोत्पलं शंखः फणी सिंहोऽर्हतां ध्वजाः ॥ हेमचन्द्रः ।
સિન્ધનદીની ખીણમાંના મેહન જે કારેની શોધખોળમાંથી કેટલીએક જાતના સીલો મળવા પામ્યા છે, જેનો સમય શેધ ખોળ ખાતાના પુરાતત્વના વિદ્વાનોએ ૫૦૦૦ વને નક્કી કરેલ છે. આમાં સ્વસ્તિક પણ મળી આવેલ છે. આ મળી આવેલ સ્વસ્તિકે બે પ્રકારના છે જે સર જોન માર્શલસાહેબ તરફથી બહાર પાડેલ વોલ્યુમ ૨ પૃષ્ઠ ૪૨૬માં નંબર ૫૦૦ થી ૫૧૫ સુધી બતાવેલા છે. આ બે જાતના સ્વસ્તિક પૈકી સીધે
સ્વસ્તિક અદ્યાપિ પર્વત જેનેએ સ્વીકારેલ છે અને એનાથી ઉધે સ્વસ્તિક આજીવિકોએ (દિગંબર જૈનોએ) ગ્રહણ કરેલ છે. આવા સ્વસ્તિકે એ ધાર્મિક ચિહનની નીશાની છે જેને જૈનોએ સિહની આકૃતિ તરીકે ઉપયોગ કરેલ છે.૧
"The Swastika is called by the Jaius Sathia, who give it the first place among the eight chief auspicious marks of their faith. It would be well to repeat here, in view of what follows, the Jain version of this symbol as given by Pandit Bhagwanlal Indraji (The Hathigumpha inscriptions, Udayagiri Caves, P. 7), who was told by a learned Yati that the Jain believe it to be the figure of Siddha. They believe that, according to a man's karma, he is subject to one of the following four conditions in the next life-he either becomes a god or Deva, or goes to hell (naraka) or is born again as a man or in born as a lower animal.
But a Siddba in his dext life attains to Nirvana and is therefore beyond the pale of these four conditions. The Swastika represents such a Siddha in following way. The point or Bindu in the centre from which the four paths branch out is Jiva or life, and the for paths symbolize the four conditions of life. But as a Siddha is free from all these, the end of each line is turned to show that the four states are closed for him."
1 Mohen-jo-daro and the Indus Civilization, Vol. 2, by Jain EducaSiinte olipa Marshall. For Private & Personal Use Only
www.jainelibrary.org