________________
[ ૩૨૨ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
સાલી
જ ન ન
इत्येवं रूपे विन्यास-विशेषे, प्रव २६ द्वार। महाग्रहे, कल्प. १ अधि. ६ કાગ ! હુ. ઇ. (સુ) ૧
સિધુ પ્રદેશમાં આવેલ મોહન જે ડારે નામનું પુરાતન નગર ઈસ. ૧૯૧૪ની સાલ પછી સરકારી શોધખોળ ખાતાએ શેાધી કાઢેલ છે. અહીંના ખેદકામમાંથી કેટલાએક
સ્વસ્તિકો' તખતીઓમાં કેતરાએલ મળી આવ્યા છે. જે ઇતિહાસકાળ પહેલાંના એટલે આજથી પાંચ હજાર વર્ષો પરના છે તેમ બતાવેલ છે.
મિસર અને ઇજીપના પ્રદેશમાં ઈસ્લામ ધર્મના પ્રચાર પહેલાં ત્યાં આર્યોનું નિવાસ સ્થાન હોવાનું સિદ્ધ થાય છે. ઈ.સ. પૂર્વેના સમય પહેલાં ત્યાંના રાજ્યકર્તી રાજા સેટીના સમયમાં મૂર્તિપૂજા હતી તેમ માંગલિકમાં સિદ્ધની આકૃતિમાં સ્વસ્તિક વપરાત. (ઈજીપ્તના પીરામીડ )
ગ્રિક દેશની રાજ્યધાની એથેન્સ નામના શહેરમાં પુરાતન સમયની એક સાધુની સમાધિ (સ્તૂપ) આવેલ છે તેના પરના શિલાલેખમાં આ સાધુએ “સંલેષણ કરી પિતાના દેહને છોડે હતું તેની આ સમાધિ બાંધવામાં આવેલ છે એમ લખ્યું છે. સંલેષણા' એ શબ્દ જૈનેને છે તે પરથી સિદ્ધ થાય છે કે ત્યાં કોઈ જૈન શ્રમણ ઉપદેશ માટે ગએલ હે જોઈએ. આ સમાધિ પર સ્વસ્તિક કોતરાએલ છે. ડે. રેવડના
(તીર્થ, બૌદ્ધો કે તીર્થ ઔર જેને કે જિમ્નાસોરીટ લેખ પરથી) ઈટલી, ગ્રીસ, ઇરાન અને તુર્કસ્તાનના સિક્કા
ઇટાલી દેશમાં આવેલ પમ્પીમાંથી ત્યાંના શેખેળ ખાતાને એક સ્વસ્તિક મળી આવેલ છે તેમ ચીસ અને પરસિયા (ઇરાન) તેમજ એસિરીયા દેશ (તુર્કસ્તાન)માંથી કેટલાક શિકાઓ “સ્વસ્તિકની છાપના મળી આવેલ છે જે ઈ.સ. પૂર્વેના સમય પહેલાંના છે.
The Swastic is found at Pompi and in the treece 'key' pattern. It is also found on Persian and Asirian coins and in the Catacombs at Rome.
Indian Antiquary Vol. XV. 1911. કલિંગ દેશ જેને હાલમાં ઓરિસ્સાને પ્રર્દશ ગણવામાં આવે છે ત્યાંની હાથીગુફાને શિલાલેખ ઈ. સ. પૂર્વેનો છે જેને તેમાં શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક કતરાએલ છે.
Arc'eological Survey of India Annual Report 1925-26 Plat 45 No. 25,
યમુના નદીના કિનારા પર પુરાતન સમયનું મથુરાનગર (કંકાલિટીલા) આવેલ હતું જેનું ખેદકામ છે. કૂહરરે સન. ૧૮૭૦માં સરકારી ખાતા તરફથી કરાયેલ છે તેમાં પ્રાચીન સમયના જૈન સ્તૂપે તેમજ શિલ્પકામના કેટલાએક રમણીય અવશેષો મળી આવેલ છે આમાંના સ્તૂપો પર અષ્ટમાંગલિકનાં જનનાં પવિત્ર ચિહને કોતરાએલ છે તેમાં
સ્વસ્તિક” ચિત્ન કતરાએલ છેeivate & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org