________________
અ'ક ૧-૨]
દશ શ્રાવકે
[૧૯૫]
સ્વરૂ૫ ઉભાગે જતાં અટકાવે છે, અને મુકિતરૂપિ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહા સાથે વાત કહેવાય છે (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય છને શાંતિ ભરેલાં વચને વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રને પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વતપણે સમુદ્રના સામે કાંઠે ઇષ્ટ નગરે પહેચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીને ધર્મરૂપ હોડીમાં બેસાડી સંસારને પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહે ાય.” ગોશાલાનાં આ વચને સાંભળી સદૃાલપુત્રે તેને પૂછયું “હે દેવાનુપ્રિય, મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છે?” ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સદલપુત્રે કહ્યું “હે દેવાનુપ્રિય તમે મારા ધર્માચાર્યના વખાણ કરે છે તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતા નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠ દિને ગ્રહણ કરો. ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક “ આ સદાલપુત્ર મહાવીર દેવનો પરમ દર શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી' એમ વિચારી બીજે
થલે તે ચાલ્યા ગયા. એક વખત સદાતપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં વૈદ વર્ષે વીયા'તાદ, આનંદ વગેરેની પેઠે પૈષધ શાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલનીપિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થશે, તેમાં ફેર એટલે કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મને લાગ નહિ કરે તે હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.' આ વચન સાંભળી સાલપુર કાલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઉડી ગયે. કલાહલ સાંભળીને અગ્નમિત્રા આવી અને તેણુએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશાવક સદ્દલપુત્ર એક માસની સલેખના કરવા પૂવક સમાધિમરણ પામી સૌરમં દેવ કે અરૂણુરૂ ચ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પદ પામશે.
૮ મહાશ્ચવક મહાશતક
રાજગૃહી નગરીમાં મહાતક નામે એક ગાથાપતિ રહેતા હતા. તેને રે પ્રમુખ તેર સ્ત્રી હતી. તેની પાસે ચે વીશ કરેડ સેને જેટલી ધનસંપત્તિ હતી તેને નિધાન, વ્યાજ અને વ્યા જેમાં આઠ આઠ કરેડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પસે આઠ ગે કુલ હતાં. દરેક સ્ત્રોના પિતા તરફથી ૫) તેમને ધણી ફી અને ગોકુલ મળ્યાં હતાં તેમણે પ્રભુની પાસે બાર વ્રતો અગીકાર કર્યા હતાં. તેમાં પેતાની નિશ્રા જ
વીશ કરેડ સેના અને આઠ ગેકુલ રાખી તેમણે બાકી (રેતી પ્રમુખ તેર ત્ર એન ) દ્ર"ના ત્યાગ કર્યા હતા. રેવતી પિતાની શેક ઉપર પ્રબળ ઇર્ષાનાવ રાખતી હતી, એથી તેણીએ પિતાની ૧૨ શેકો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય તે સ્વાધીને કર્યું. અને પોતે એકલી બેગ ભેગવવા લાગી. આ તરફ તીવ્ર આસતિના પરિણામે તે માંસ મદિર ને પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારી શેષણ થઈ, આથી રેવતીને માંસ મળી શક્યું નહિ, ત્યારે તેણી એ ખાનગી રીતે પિતાના પિયરના નોકરની પાસે મંગાવીને ખાવા માડયું.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International