________________
શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ
પ્રમાણુનું સ્થાન
લેખકઃ શ્રી સર્વ શાસનરસિકોપાસક આનન્દની વાત
ત્તિ ૬ મrણી એ વ્યુત્પત્તિ ઉપરથી ઇતિહાસ શબ્દ “ ભૂતકાળના બનાવોની નોંધ’ એ અર્થમાં રૂઢ થયો છે. પ્રમાણુશાસ્ત્રમાં એ અતિઘ પ્રમાણુ ‘તી
ત્યનિષ્ટપ્રવાતૃ પ્રવાહપાપર્વમ્ નામથી પણ ઓળખાય છે. વર્તમાનમાં તે એતિહાસિક પ્રમાણુ, એ નામથી પણ પ્રસિદ્ધ છે. પરંતુ બધાનું તાત્પર્ય એ છે કે‘અમૂક કાળે અને અમૂક સ્થળે પૂર્વે આ પ્રમાણે હતું,' એ જાતિનું શબ્દ દ્વારા થનારું જ્ઞાન, એનું નામ ઇતિહાસ પ્રમાણ છે. સૌભાગ્યની વાત છે કે- આજે એ અતિહાસિક પ્રમાણુ પ્રત્યે લોકોને સદ્ભાવ અને વિશ્વાસ વધતું જાય છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુથી સિધ્ધ થનારી વસ્તુઓને જ પ્રમાણભૂત તરીકે સ્વીકારવાનો આગ્રહ રાખનારાઓની બહુલતાવાળા ચાલુ જમાનામાં ઈતિહાસ જેવા છેક જ પક્ષ પ્રમાણું ઉપર વિશ્વાસ મૂકવાની વૃત્તિ આવતી જાય, એ સર્વ પ્રકારના યથાર્થ જ્ઞાનને પ્રમાણુ તરીકે સ્વીકારનાર વર્ગને આનબ્દ આપનાર હોય, એમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. વિજય ને ?
ઈતિહાસ એ પ્રત્યક્ષ પ્રમાણ નથી, કિન્તુ પરોક્ષ પ્રમાણુ છે, એ વાત પ્રમાણશાસ્ત્રના જ્ઞાતાઓને સમજાવવી પડે તેમ નથી. ઈન્દ્રિય સમ્બદ્ધ અર્થનું કેવળ વર્તમાન કાળ વિષયક જ્ઞાન કરાવનાર પ્રમાણુ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે એતિહ પ્રમાણે એ વર્તમાન કાળમાં ઈન્દ્રિયાતીત બનેલા એવા પદાર્થો ઘણા કાળ પૂર્વે તે કેવા હતા, એનું લેકટ્રવાદદ્વારા જ્ઞાન કરાવે છે. એ કારણે એ પરોક્ષ છે એટલું જ નહિ કિન્તુ ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ અનુમાનાદિ પરોક્ષ પ્રમાણે કરતાં પણ છેવટનું પરોક્ષ છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણુ જ જેઓને માન્ય છે તેઓને જે કે ધૂમાદિ હતુઓના પ્રત્યક્ષદ્વારા અમિઆદિના અનુમાને વ્યવહાર ચલાવવા માટે સ્વીકારવા પડે છે તે પણ કોઈ પણ જાતના (પદાર્થ અગર હેતુના ) પ્રત્યક્ષ વિના માત્ર કેઈન કથનથી કથનકારના કહેવા મુજબ પદાર્થોને સ્વીકાર કરવા માટે તેઓ તૈયાર હોતા નથી. એ જ કારણે સ્વર્ગ, નરક અને પરલેકાદિ ( સર્વના જ્ઞાન અને કથનદ્વારાએ સિધ) પદાર્થોને પણ તેઓ માનતા નથી. આગમ પ્રમાણુની આ રીતે અવગણના કરનારા અતિા પ્રમાણને આગમ પ્રમાણુથી પણ અધિક ભાન આપવા તૈયાર થતા હોય તે તે પણ એક પ્રકારે આગમ પ્રમાણને જ વિજય છે. લોકિક અને લોકોત્તર
અતિવ્ય પ્રમાણુ એ આગમ (શબ્દ) પ્રમાણુથી ભિન્ન વસ્તુ નથી. શ્રી જૈનશાસનમાં
વળ પ્રત્યક્ષ
માદિ હેતુઓના પ્રત્ય,
અલહાર ચલાવવા માટે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org