________________
Regd. No. B, 8801
==
=
જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક અને
શ્રી જૈન સત્ય પ્રકાશનો
=
=
શ્રી પર્યષણ પર્વ વિશેષાંક
૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં જમવાન મહાવીર સ્વામી પછીના એક હુમર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખો, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર નિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખ તથા ચિત્રો આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કોઈ મુકત
કેકે પ્રશંસા કરે છે. ( અભિપ્રાય માટે આ અંકની અંદર જુએ } ઉચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિએ.
બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંક અપાય છે.
અમૂલ્ય તક ! ]
{ આજે જ મંગાવો ! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાત
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર
ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચલ ને -
પરમ શાંત-ધ્યાનસ્થ મુધ અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે.
દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૪” x ૧૦”ની સાઈઝ, જહા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સેનેરી બેડર સાથે
મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધુ. લખે– શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org