________________
પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
(ગતાંકથી ચાલુ)
પાપ તરવ અનંતનાની પરમપકારી પરમ પ્રભુ મહાવીર મહારાજાએ એવું તવ પાપ નામનું કહ્યું છે. આ પાપ નામના ચેથા તત્ત્વથી જ જગતમાં દુઃખનું સત્વ (અસ્તિત્વ) છે. એટલા જ માટે લાક્ષણિક જ તેનું લક્ષણ પણ તેવું જ બાંધે છે –
दुःखात्पत्तिप्रयोजकं कर्म पापम् ।।
દુઃખની ઉત્પત્તિને કારણરૂપ જે કર્મ હોય તેનું નામ પાપ તત્વ કહેવાય છે. આ લક્ષણમાં જે કેવલ વર્મ civએવું લક્ષણ કરીએ તે પુણ્યરૂપ કર્મમાં લક્ષગુની અતિવ્યપ્તિ જાયે, માટે સુરપત્તિકાગ એ વિશેષણ મૂકયું છે. જે સુ ત્પત્તિકર એટલું જ કહીએ તે વિષ કંટકાદિમાં અતિવ્યાપ્તિ થાય માટે ફાર્મ એ વિશેષ્ય પદ મૂક્યું છે. આથી સ્પષ્ટ છે કે પાપ તત્ત્વથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. માટે જે દુઃખને ખપ ન હોય તે પાપને સમૂલ નાશ કરે જ જોઈએ. પાપના સંપૂર્ણ નાશને લાયક ક્રિયા આવતાં એક પણ શુભાશુભ કર્મ રહી શકતું નથી. અને તેમ થતાં અનંત ચતુષ્ટયને પામી આત્મા શાશ્વત સુખનું ધામ બને છે. પ્રભુએ તે પાપના ખાસી ભેદ બતાવ્યા છે તે નીચે મુજબ સમજવા–
મત, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનાવરણીય નામની પાંચ પાપ પ્રકૃતિઓ, તથા દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય એ પાંચને અંતરાય કરનારી પાંચ પ્રકૃતિઓ એમ દશ પ્રકૃતિએ, જ્ઞાનના અભાવથી પ્રાણીઓને જે દુઃખ થાય છે, તે દુઓને ઉત્પન્ન કરે છે. મતિ, ભૂત, અવધિ અને મન:પર્યવની આવારક પ્રવૃત્તિઓ એટલા જોરશોરથી આવરણ કરી શકતી નથી, તેથી તેમની હયાતીમાં પણ કેટલાક
( ૩૧૨માં પાનાનું અનુસંધાન ) હે ગૌતમ, ત્યાર પછી તે શેઠ સંસારથી વિરકત બની ચારિત્ર અંગીકાર કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી, સમાધિપૂર્વક મરણ પામી પ્રાણુત નામના દશમાં દેવલોકમાં દેવ થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી મેક્ષ પદને પામશે. ઉપસંહાર
આત્માના જ્ઞાન દર્શન ચારિત્રદિ ગુણોને ખીલવવામાં નિમિત્તરૂપ પિષદશમી નામના પર્વની સુરદત્ત શેઠે જેવી રીતે આરાધના કરી તેવી રીતે દરેક આત્માથી જી ત્રિકરણ ને આરાધના કરે એ જ શુભેચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org