________________
(૨૨૭].
અંક ૩ ]
ઇતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન
હણાઈ જાય તેવાથના દર્શન થી તેઓ
લક્ષ્ય આપવા જાય તે તેને મત સર્વથા હણાઈ જાય તેમ છે. એ કારણે એ પ્રમાણુના લક્ષણની અધિક ઝંઝટમાં ઉતરતે જ નથી. ચાર્વાક સિવાયના દર્શનકારે ક્ષણિક સુખ અને શાન્તિ કરતાં શાશ્વત સુખ અને શાન્તિને પ્રધાનતા આપનાર છે. તેથી તેઓ ભોમને પ્રધાનપદ આપતા નથી કિન્તુ ભેગના ભોગે પણ અધિક સુખ અને શાન્તિ મળતાં હોય તે તેને સ્વીકારવા તૈયાર રહે છે. એ જ કારણે ચાર્વાકને છોડી અન્ય સઘળા દર્શન કારેએ કેવળ પ્રત્યક્ષ પ્રમાણુ માનીને સંતોષ પકડયો નથી, કિન્તુ જેટલાં પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધને પ્રાપ્ત થાય તે સઘળાંને પ્રમાણુ તરીકે સ્વીકારવા તૈયાર રહ્યા છે. પરંતુ સત્યને સ્વીકારવા માત્રથી સઘળાને સત્યની પ્રાપ્તિ થઈ જાય એ કદી જ શકય નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાનીનાં વચનની પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. નાની પણ દેલવાન હોય તે યથાર્થ કહી શકતા નથી. જેના દર્શનની માન્યતા પ્રમાણે તે થોડે પણ દેષ બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન જ પ્રાપ્ત થઈ શકતું નથી. જેના મત મુજબ સંપૂર્ણ નાની તે જ હોય છે કે જે સર્વથા દેષ રહિત બન્યા હોય છે. થડા પણુ રાગાદિ દેથી યુક્ત આત્મા સંપૂર્ણ જ્ઞાની બની શકે એ સંભવિત નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાની અને સર્વથા દોષ રહિત એવા યથાર્થ ભાષી વકતાઓના કથન ઉપર અવલંબેલી છે, એ જ એક કારણ છે કે ઇતર દર્શનકારો ભાગ સુખ કરતાં સત્ય સુખને પ્રધાનપદ આપનારા હેવા છતાં સાચા માર્ગને પામી શકવા માટે નિષ્ફળ નિવડયા છે. સંખ્યા વિષયક ભ્રાતિ
પ્રમાણુના વિષયમાં પણ તેમજ બન્યું છે. પ્રત્યક્ષ ઉપરાંત પરીક્ષ પ્રમાણુ એ ચાર્વાક સિવાય સર્વ દર્શનકારોને સ્વીકાર્યું હોવા છતાં તેમાં પણ અનેક પ્રકારની બ્રાન્તિઓના ભોગ તેઓને થવું પડ્યું છે. કેટલાકે પ્રત્યક્ષ ઉપરાન્ત એક અનુમાન પ્રમાણ અધિક ભાની સંતોષ પકડ છે. બીજાઓએ અનુમાન સાથે ઉપમાનને પણ માન્યું છે. કેટલાકોએ એ ત્રણ ઉપરાન્ત ચેથા શબ્દ પ્રમાણને પણ માન્યું છે. કેટલાક એ ચાર ઉપરાન્ત અર્થપત્તિ, અભાવ, સંભવ અને અતિવ્ય એમ અનુક્રમે પાંચ, છ, સાત અને થાવતું આઠ પ્રમાણેને પણ માને છે. પરમાર્થ દષ્ટિએ વિચાર કરતાં ઉકત આઠે પ્રભાણને માનનાર પણ સંપૂર્ણ પ્રમાણોને માની શકયા નથી, કારણ કે એ ઉપરાના સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક આદિ અનેક પ્રસિદ્ધ પ્રમાણે માનવા બાકી જ રહી જાય છે. એ રીતે પ્રમાણુનું સ્વરૂપ અને સંખ્યા, ઉભય વિષયમાં ઇતર દર્શનકારની માન્યતા અપૂર્ણ અને અસંગત ન રહી છે. જેનદર્શન કહે છે કે અતિક્ષ્ય પ્રમાણુ જે સંશય યુક્ત ન હોય તે આગમ પ્રમાણુથી તે ભિન્ન નથી. સંભવ પ્રમાણ પણ જો નિશ્ચિત અવિનાભાવ સંબંધવાળું હોય તે તે અનુમાન પ્રમાણુથી ભિન્ન નથી. અભાવ પ્રમાણુ એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી ભિન્ન નથી, વસ્તુના અભાવને નિશ્ચય પ્રત્યક્ષથી યા અનુમાનથી (વિરૂધ્ધપ લબ્ધિ અને અવિરૂધ્ધપલબ્ધિરૂપ હેતુઓ ધારે) થઈ શકે છે. અર્થપત્તિ તે એક જાતને અનુમાનને જ પ્રકાર છે. કારણ કે તેમાં તત્કાલીન પણ વ્યાપ્તિ હણુ સિવાય ચાલી શકતું નથી. એ રીતે આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણુ, એ ઉભયને સમાવેશ
( જુઓ પાનું ૨૩૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org