________________
અંક ૧-૨ ]
રાજાધિરાજ
[૨૧]
સોદાગર કંબ બહાર કાઢીને પહોળી કરવા લાગ્યા. જોતજોતામાં ૩૨ સ્ત્રીઓ આવીને ખડી થઈ ગઈ. શાહદા પર તે આવનારીઓનાં રૂપ જોઈ અજાઈ મ. એણે ઘણાં અતઃપુર જોયાં હતાં. બડી બી રાજરાણીઓને મહેમાન બન્યા હતા; પણ આ સૌદર્ય તે એણે ક્યાંય જોયું નહોતું.
ધરતી પર વસનારી આ ન હોય. નકકી સ્વર્ગની અપ્સરાઓ ! સદા પર તે કલ્પનાના ગર્વમાં ડૂબી ગયે. ત્યાં તે વૃદ્ધ માતાએ કહ્યું:
સેદારજી ! આ ક બ તે સેળ છે, ને મારી વહુરાણીએ ૩૨ છે. બીજી સેળ લાવો ! ”
“ માત્મજી! બીજી સેળ કયાંથી લાવું ? મારી આખી દેલત અને અધી જિંદગી અને તે આ તૈયાર કરી છે. બીજી મળવી હવે અશકય છે.”
ભલે ત્યારે, કરી નાખે એના બે ભાગ, ને વહેચી દે બત્રીસેને! પહેરવાના નહિ તે પગ લૂછવાના કામમાં તે આવશે.”
માતાજી, આ રત્નકંબલના બે ભાગ શું બોલે છે? એક સેય પરવતાં કાંટા લાગ્યા જેટલું દુઃખ થાય, ત્યાં એના પર મારે સગે હાથે કાતર ચલાવું ?” *
“દાસી, સેદાગરજીને મૂધ ચૂકવી દે ! અને તારા હાથે આના બે કકડા કરી બત્રીસેને વહેંચી દે! ” - દાસીએ મૂલ્ય ચૂકવી દીધાં. નિકંબલના ચીરીને બત્રીસ કકડા કર્યા ને એક એક વહેચી દીધો.
સેદાગર આ દશ્ય જોઈ શકતા નહોતે. આશ્વર્યથી એનું હૃદય કંબલની સાથે ચીરાઈ
“સદાગરજી, જાઓ અને દેશદેશ કહેજે કે આવાં રત્નકંબો રાજગૃહિના રાજાજી તે શું, પણ ત્યાંના સામાન્ય ગૃહસ્થ હાથપગ લૂછવામાં વાપરે છે. જાઓ, અને બે મહારાજા શ્રેણિકની જય ! “
“માતાજી, તમારા જેવાં પ્રજાજનથી જ રાજહિ ઊંચું છે. ખરેખર, દેવોની નગરી અલકાપુરી તે કોઈએ આવતાં જોઈ નથી; પણ જે જોવી હોય તે રાજગૃહિ જજો, એ સંદેશે હું ઠેરઠેર કહીશ.”
વૃદ્ધ માતાના મુખ પર અમીરાતને સંતોષ હતઃ સેદાગરનું ભવદારિદ્ર આજે ટળી ગયું હતું.
(૨) નગરશેઠ શાલિભદ્રના દિવ્ય પ્રસાદને તે તીંગ દરવાજા ખૂલ્યો, ત્યારે વહેલી સવારને એક કાસદ કંઇક સંદેશ લઈને ત્યાં ખડે હતું. રાજાજીને એ કાસદ હતું, પણ રાજાજીની એને ખાસ આજ્ઞા હતી કે વહેલી સવારની મીઠી નીંદરમાં કોઈને ખલેલ ન પહોંચાડીશ.
નગરશેઠનાં માતુશ્રી ભદ્રાશેઠાણીને સંદેશ પહોંચાડવામાં આવ્યું. અરે, રાજાને સંદેશે ! ભદ્રાશેઠાણી સામે પગલે આવ્યાં. સંદેશ સાંભળે. પણ છેવટે નિરાશ થઈ બેયાં :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org