________________
SHRI JAINA SATYA PRAKASHA
1 To
a
શ્રી જૈનત્યપ્રકાશક સમિતિની સ્થાપના અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક
સુનિલન કરાવ. ડરાવ દસમા
આપણું પરમ પવિત્ર પૂજ્ય શ્રા તથા તીર્માદિ ઉપર થતા આ પિના સમાધાનને અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમત સાગરા નંદસરિઝ (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયભધ્ધિસરિઝ () અભ્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયજી (વર્તમાનમાં શ્રી વિજય લાવણ્યસૂરિજી) (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજય (૫) મુનિરાજ બી દર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીને તે કાર્ય નિષભાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓને બે બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ મળીને જોઇતી સહાય આપવા શ્રાવકોને પ્રેરણા અને ઉપદેશ આપ.”
| ‘અમદાવાદ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org