________________
[240]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ વર્ષ ૪
અંબા કે અંબિકા તરીકે એળખાતી દેવીનું છે. એની આવી જ આકૃતિ મથુરાના પ્રચીન જૈન સ્તૂપમાંથી મળી આવેલા આદિનાથની મૂર્તિના આસનપર કેાતરેલી છે,૭ તેમ મધ્ય કાલીન જૈન શિલ્પે અને ચિત્રામાં પણ અબિકા દેવી મળી આવે છે.
અબિકાની જોડે, ૨૭ ઈંચની એક નિર્વસ્ત્ર (?) આકૃતિ છે. એ કાયેાત્સ અવસ્થામાં ત્રિધા કાતરેલા આસન ઉપર ઉમી છે. શરીરે તદ્દન સ્થિર છે અને હું.ય અને બાજીપર સીધા નીચે નાંખ્યા છે. આસનની પાછળ એક નાગ આ આકૃતિના માથાપર પેાતાની સાત કણાથી છત્ર કરતા ઉભે છે. આ શિલ્પ ૨૩મા તીર્ધકર પાર્શ્વનાથનું છે. એમનાં શિલ્પા તો ધણાં મળે છે, પણ નાગના આવા વળાવાળી આ એક જ મૂર્તિ છે, અને તે અદ્વિતીય લાગે છે.૧૦
પાર્શ્વનાથની જમણી બાજુએ એક નાની ૮ ઈંચની, નિસ્ત્ર (?) આકૃતિ છે.૧૧ અને તેની જોડે સિંહાસનપર પદ્માસનપર બેઠેલી એક નિસ્ર (?) આકૃતિ છે.૧૨ એના ખેાળામાં ડા યા હાથપર જમણા હાથ રાખેલેા છે. સિંહાસ પર મધ્યમાં એક હરણુ અને બાજુ એ સિંહ છે. માથાપર ત્રણ રેખાથી છત્ર દર્શાવ્યું છે, અને બને બાજીપર ચામર
૭. જુએ Vincent Smith, op. eit., ( આગળ કહી ગયેલું પુસ્તક ), pl.
XCVIII.
૮. ઇલેારા અને અકાઇની ગુાએમાં. જીએ “ Areh. Survey Western India,” pl. XL, fig. 2. અને 58; ચિત્રા માટે, નવાબ, જૈન ચિત્ર ૫ટ્ટુ," fig. 45.
૯. જીએ Pl. II, fig. 2.
૧૦. ભારત (તુએ Cunningham,
of Bharhut"
The Stipa pl. XXVIII)માં નાગના આવા જ વળે છે, પણ કેવલ બે જ છે; અમરાવતી (બ્રુઆFergusson, “ Tree and Serpent Worship'' pl. LXXVI)માં ઢાંક કરતા ખુદા જ છે. બાદામી (Areh. Survey Reports, 1874, pl. XXXVI, fig. 3)માં નાગ ખીજી જાતને છે. ઇલેારા (Fergusson, “ Care Temples of India,” pl. LXXXVI) દ્વિધા કાતરેલા આસન પર ઉભા છે, પણ નાગ બીજી જાતનેા છે. આવા વળવાલે નાગ ટ્રેલીસના નામન સિક્કા ( જુએ Fergusson, Tree and Serpent \Worship," p. 19, no 2) પર છે. પણ તેના માયા પર કુણા નથી; લન્ડનમાં South Kensington પર આવેલા India Museumમાં લગભગ આવા વળવાથે એક નાગ છે, તેમ તક્ષકેશ્વરમાં તક્ષ કની મૂર્તિમાં આવી જાતના વળ છે. જીએ “ Areh. Survey India, Western Circle, ' 1920, pl. XIII, p.
80)
Jain Education International
૧૧. જુએ Pl, II, fig. 3. ૧૨. જીએ Pl. III, fig. 1.
For Private & Personal Use Only
www.jainelibrary.org