________________
એક ૧–૨]
જૈન શિલ્પેશની ઉપલબ્ધિ
[ ૧૫૧ ]
ધરનાર ઉભે છે. ડા. બર્જેસે વર્ણવ્યું છે તેમ કપડાની ઘડીએ અને માથાપર વાળ મને દેખાયા નહિ. વળી એમણે કહ્યું છે તેમ આ મુદ્દની આકૃતિ નથી, પણ ૧૯મા તીર્થંકર શાંતિનાથની આકૃતિ છે, કારણ શ્વેતાંબર તેમજ દિગંબર જૈનમૂર્તિ શાસ્ત્રમાં હરણુ એ શાંતિનાથનું લાંછન છે, જો કે સાધારણ અવલોકન કરનારને ધર્મચક્ર અને હરણને લીધે યુદ્ધની મૂર્તિ લાગે.૧૩ શાંતિનાથની આવી જ આકૃતિ મધ્યકાલીન અકાઈ ગુફામાં છે.૧૪
શાંતિનાથની જોડે કાયાત્સગ અવસ્થામાં ઉભેલી એક નિવસ્ત્ર (?) આકૃતિ છે.૧૫ અને બાજીપર એક ચામર ધારણ કરનાર છે. મુખ્યાકૃતિને લાંબા કાન, અને ખભાપર પડતી વાળની લટા છે. આ જન તીર્થંકર તેા અવશ્ય છે પણુ લાંછન દેખાતું નથી એટલે કયા તીર્થંકર છે તે નક્કી કરી શકાતું નથી.*
આ આકૃતિની પછીની એ અકૃતિ૧૬ પણ જૈન તીર્થંકરાની છે. છેલ્લી બે આકૃતિએ૧૭ આ સરખી જ છે, છતાં ચામર કરનારાનાં અસાધાળુ મેટાં માથાં, સિંહાસનના ત્રણ સિ ંહા અને વચલા સિંહની નીચે ચક્ર નોંધવા લાયક છે. મધ્યમાં જે સિહુ * તે લાંછન હોય તો આ આકૃતિ તીર્થંકર મહાવીરની હાવી જોઇએ.
તીર્થંકરાની આસપાસ જે આકૃતિઓ છે તે કેવલ ચામર ધારણ કરનારાઓની છે,
૧૩. જેના પણ ધર્મચક્રને પૂજતાં, અને એની પૂજા બતલાવતાં મથુરામાંથી ઘણાં શિલ્પો મળ્યાં છે. જીએ Vogel, “ The Catalogue of the Mathura Museum, p. 70.
૧૪. જુએ, Fergusson, “ Cave Temples of India,'' p. 507, ૧૫. જુએ Pl. III, fig. 2.
* આ મૂર્તિ પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની છે. તીર્થંકરની જે મૂર્તિના ખભા ઉપર વાળની લટ હોય તે મૂર્તિ નિઃશંકપણે શ્રી આદીશ્વર ભગવાનની જ સમજવી, કારણ કે એ વાળની લટા શ્રી આદિનાથના જીવનના એક વિશિષ્ટ પ્રસંગને મૃત કરે છે. રાત્રાના ઉલ્લેખ પ્રમાણે દરેક તીર્થંકર દીક્ષા લેતી વખતે પાંચમુષ્ટિ લેાચ (વાળને હાથવતી ખેંચી કાઢવા તે) કરીને દાઢી, મૂછ તથા માથાના બધા વાળ કાઢી નાખે છે. આદીશ્વર ભગવાન, દીક્ષા લેતી વખતે ચાર મુષ્ટિ લાચ કરીને પાંચમી મુષ્ટિથી માથના પાછલા ભાગને લાય કરવા જતા હતા ત્યારે ઇંદ્રની વિનંતીથી તેમણે તેટલા લે!ચ ખાકી રાખ્યા હતા. આ કારણે આદીશ્વર ભગવાનની કાઈ કાષ્ટ મૂર્તિમાં વાળની લટા મળે છે. મથુરામાંથી પણ આવી વાળની લટાવાળી મેાટી મૂર્તિએ મળેલ છે, જેમાંના એનાં ચિત્ર આ માસિકના પ્રથમ વર્ષના પાંચમા અંકમાં અમે પ્રકાશિત કર્યો છે.
તત્રી.
૧૬. ઝુ Pl. III, figs 3 and 4.
૧૭. આ photoમાં આવી નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org