________________
અઃ ૧૨]
જૈન શિપેાની ઉપલબ્ધિ
[ ૧૪૯ ]
કરી હતી. એમણે આ શિલ્પાનાં ચિત્રા કે ફેટા આપ્યા ન હતા, તેમ તેમનું વન પણ સંતાષકારક ન્હોતું કર્યું. આથી કાઢિઆવાડમાં જુના અવશેષોની શેાધમાં ક્રતા, ઢાંક જ, આ શિલ્પો જાતે જોવાને મેં નિશ્ચય કર્યાં. નિરીક્ષણ કરતાં ડા. બર્જેસે વર્ણવ્યાં હતાં તેમ આ શિલ્પા બૌદ્ધ નહિ પણ જૈન માલમ પડયાં. એટલું જ નહિ પણ કાટ્ટિઆવાડમાંથી મળી આવેલાં જૈન કે ઇતર શિલ્પા કરતાં એ વધારે પ્રાચીન મને લાગ્યાં.
પહેલાં ટેકરીના નીચલા ભાગ પર આવેલી ગુફાનાં શિલ્પે। આપણે લગે. અહિ પહેલી ગુફા ૭' ”× ૮.' Y” છે અને એનું પ્રવેશદ્વાર લગભગ ૪ ફૂટ પહેાળુ છે. એમાં ત્રણ મેાટા ગેાખલા છેઃ એક દ્વારની સામે, બાકીના એક એક બાજુ પર. બાજુ પરના એક તરફના ગેાખલમાં એક નિવસ્ત્ર (?) આકૃતિ' પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં ( ખેાળામાં ડાબા હાથમાં જમણા હાથ રાખીને ) સ્થિર બેઠી છે. માથાપર ત્રણ રેખાએથી ત્રણ છત્રા દર્શાવ્યાં છે. બાજીપર એક ચામર ધરનારા અને એની ઉપર વિદ્યાધર છે. વચ્ચેના ગાખલામાં આવી જ રીતે સિંહાસન પર બેઠેલી એક આકૃતિ છે, અને એની અને બાજીપર ચામર ધરનાર છે. ડૉ. બન્નેસને આ આકૃતિએ ખુદ્દની લાગી. બારીકીથી અવલોકન કરતાં જૈન લાગે છે, કારણ કે (૧) એ નિર્વસ્ત્ર (?) છે; (૨) તેમની હાથની મુદ્રા જૈન તીર્થંકરાના જેવી જ છે; (૩) એ, બાજુની ટેકરીપર આવેલી આકૃતિઓ (જે નિઃશંક જૈન તીર્થંકરાની છે,−)ના જેવી છે. આ આકૃતિએ તેથી આદિનાથની હાય, કારણ મથુરાનીપ આદિનાથની મૂર્તિ માફક નીચે સિંહાસન પર એ સિંહ તેા છે, પણ વચ્ચેનું મુખ્ય લાંછન વૃષભ દેખાતું નથી.
ખાણની ઉપર જતાં, ખડકની ભીતમાં થાડાંક આછાં કાતરી કાઢેલાં શિલ્પા છે. પહેલાં નીચલા ખુણાપરથી ઉપર આવતા એક “સ્ત્રી”નું૬ શિલ્પ દેખાય છે. સ્ત્રીના ડાબા ઘુંટણ પર એક બાળક છે અને જમણા હાથની કાણી તે જ તરફના ઘુંટણપર ટેકવેલી છે, અને હાથ ઉંચા રાખે છે. કાનમાં મેટાં કણ્કુલ છે, અને માથામાં સેથાની મધ્યમાં એક બીજી આભરણુ પહેયું છે. ડે. બસે આ શિલ્પને ઓળખ્યું નહિ. એ
૩. ઢાંક જવામાં મદદ કરવાને મારા વડીલ અને સ્નેહી શ્રી. રણછેાડદાસ પટવારીના અને શ્રી. મનસુખલાલ મહેતાના; ત્યાં સુધી છેક જૂનાગઢથી મારી સાથે આવવામાં મારા મિત્ર શ્રી. શંભુપ્રસાદ દેસાઇને; અને ત્યાં મારી પરોણાગત કરવામાં ઢાંકના મહુમ દરબારના અને શ્રી. ગેારધનદાસ માલવીયાને! આભાર માનું છું.
(
૪. આ અને વચલા ગોખલાની આકૃતિઓના ફેટા “ enlarge ’” (મેાટા) થાય એવા સારા ન હેાવાથી અત્રે છાપ્યા નથી.
૫. જુઓ Viucent Smith, “ Jain Stupa and other Antiquities of Mathura,'' Archaeological Survey of India, Vol. XX, pl. XCVIII.
૬. જુઓ Pl. II. fig. (from left to right)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org