Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૭ ૨.પણવણા પણવણા(૧)નું પહેલું પદ (પ્રકરણ).'
૧. પ્રજ્ઞા.ગાથા.૪-૭. પહવ (પહુલવ) આ અને પલ્લવ એક છે.
૧. પ્રશ્ન.૪. પહવાહણય (પ્રશ્નવાહનક) કોડિયગણ(૨)ના ચાર કુલોમાંનું એક કુલ."
૧. કલ્પ.પૂ.૬૦. પણહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો દસમો.તે દસ અધ્યયનોમાં વિભક્ત છે. દસમાંથી પહેલાં પાંચ અધ્યયનો આગ્નવનું નિરૂપણ કરે છે અને છેલ્લા પાંચ સંવરનું. વર્તમાન ગ્રન્થમાં મળતાં આ અધ્યયનોનાં નામો અને વિષયો ઠાણ, સમવાય અને ગંદીમાં આપેલાં નામો અને વિષયોથી સાવ ભિન્ન છે. ગંદી અને સમવાય અનુસાર આ ગ્રન્થમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે. ૨ તે મોટે ભાગે અલૌકિક કલાઓ(વિદ્યાઓ) અને મન્નોનું નિરૂપણ કરે છે. અણુઓગદ્દારમાં પહાવાગરણનો ઉલ્લેખ છે.*ઠાણ અનુસાર તેમાં દસ અધ્યયનો છે – (૧) ઉવમા, (૨) સંખા, (૩) ઇસિભાસિય, (૪) આયરિયભાસિય, (૫) મહાવીરભાસિય, (૬) ખોમગપસિણ, (૭) કોમલપસિણ, (૮) અદ્દાગપસિણ, (૯) અંગુઠ્ઠપસિણ અને (૧૦) બાહુપસિણ."
૧. નન્દિ.૪પ, પાક્ષિ.પૃ.૪૬. ૩. પ્રશ્નઅ.પૃ.૧. ૨. નજિ.૫૫, સમ.૧૪૫, નદિધૂ. [૪. અનુ.૪૨. પૃ. ૬૯, નદિહ.પૃ.૮૪, નદિમ. ૫. સ્થા.૭૫૫.
પૃ. ૨૩૪. પણહાવાગરણદસા (પ્રશ્નવ્યાકરણદશા) દસ દસા ગ્રન્થોમાંનો એક. તે અને પહાવાગરણ એક છે.
૧. સ્થા.૭૫૫. પતઅ (પતગ) જુઓ પયગ.
૧. સ્થા. ૯૪. પતયવઇ (પતગપતિ) જુઓ પયગઈ.'
૧. સ્થા. ૯૪. પતિટ્ટાણ પ્રતિષ્ઠાનો જુઓ પટ્ટાણ.
૧. બૃક્ષ.૧૬૪૭. નિશીયૂ. ૩. પૃ. ૧૩૦, આવચૂ.૨.૫.૨૦૦. પત્તકાલગ (પત્રકાલક) આલભિયા નગરની બહાર આવેલું ચૈત્ય.
૧. ભગ. પ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org