________________
sssesses
શૈલિએ ચઢાવ્યેા. મરીને નરકે ગયા. સે'ક્રિય વશ કરવી મહા દુભ છે. ॥યતઃ || બાળ મુનિ જમ્મા,
Fee
અનતા સ`સાર શમ્યા. જે માટે
મેળિ સદ્ વયાળ ર્'મથ' ।। गुत्तीणय मणगुत्ति, चउरो दुक्खे जीयति ॥ १ ॥ ॥ ઇતિ રસેન્દ્રિય કથા સમાપ્ત
હવે સ્પર્શેન્દ્રિય ઉપર મહેન્દ્રની કથા કહે છે. વિશ્વપુર નગરને વિષે ધરણેન્દ્ર નામે રાજા રાજ્ય કરે છે, તે રાજાને મહેન્દ્રદત્ત નામે પુત્ર છે. ત્યાં મદન નામે શેઠના પુત્ર છે. તેની સાથે મહેન્દ્વન્દ્વત્તને મિત્રાઇ છે. એક દિવસ રાજકુમાર શ્રેષ્ઠિપુત્રને ઘેર આન્યા. ત્યારે તે મદનની ઘણી રૂપવતી, શરીરે સુકુમાળ એવી ચંદ્રવદના નામે સ્ત્રી છે. તેણે ભર્તારના મિત્ર જાણી હાથેાહાથ પાનનુ ખીડુ આપ્યુ. તે સ્ત્રીને સ્પર્શી થયા, એટલે તે કામાતુર થયા, અને વિચારવા લાગ્યા કે, જ્યાં સુધી આવી સ્ત્રીના સંગ નથી કર્યાં ત્યાં સુધી જન્મ અકુળ ગયા. એમ વિચારી હાંસીના વચન ખેલવા લાગ્યા, કુચેષ્ટા કરવા લાગ્યા, અનુક્રમે અનાચાર સેવવા લાગ્યા. નિર'તર તે સીને ઘેર જાય. અબ્રહ્મ સેવે. એવામાં રાજા મહેદ્રને રાજ્ય આપવા ઇચ્છે છે તે સમયને વિષે મહેકે ચન્દ્રવદનાને તેડવા માટે રાત્રિના સમયે છાના પુરુષો માકલ્યા. ત્યારે ચન્દ્રવદનાએ કહેવરાવ્યું કે મારા ભર્તાર જે મદન તે જીવતા હું નિઃશંકપણે તમારી પાસે આવી ન શકુ. એટલે એમ જણાવ્યુ કે મનને મારે !
।। યતઃ ॥ નિતમ્પિયર પત્તિ પુત્ર, પિતા' आरोपयत्कयायेऽपि, दुर्वृत्ताः
શ્રાવર ક્ષળાત્ ।। प्रोणशः सये ॥१ ॥ હવે મહેન્દ્રે તે જ પુરુષોને મદનને મારવા માટે માકલ્યા. તેમણે જઈ મદનને મારવા માંડયેા. એવામાં કોટવાળે જાણ્યું, એટલે તે પુરુષોને બાંધીને કોટવાલ રાજા પાસે લાવ્યેા. રાજાએ પૂછ્યું' કે તમે મદનને કેમ મારવા માંડયેા હતા ? ત્યારે તેણે પૂર્વનું સ વૃત્તાંત કહ્યું. પછી તે સવ પુરુષો સહિત રાજાએ મહેન્દ્રકુમારને નગર
တောက်လာတ