________________
કપૂર
હવે ચક્ષુરિ'દ્રિય ઉપર શ્રેષ્ઠિપુત્રની કથા કહે છે.
વિનયપુર નગરને વિષે વિશ્વભર નામે રાજા રાજ્ય કરે છે, તે રાજાને કુશલમતિ નામે મત્રી છે, ત્યાં યશોધર નામે નગરશેઠ વસે છે. તે ત્રણેને માંહોમાંહે અત્યંત પ્રીતિ છે. તે ત્રણેને ત્રણ પુત્ર થયા. તે યોવનલય પામ્યા. કોઈ અવસરે મંત્રીએ શેઠને કહ્યું કે, તારા પુત્ર સારા નથી. રાજદ્વારે આવતાં અંતેર સામુ જુએ છે, માર્ગે ચાલતા પણ સ્ત્રીએ સામી નજર કરે છે. આગલ જતાં એના વિનાશ થશે. તે માટે પુત્રને વાર. તે સાંભળી શેઠે પણ પુત્રને ઘણી શીખામણુ દ્વીધી. ।। યથા
।।
મન ગમળ મુત્ર, સેફળ' જોઢ-મો-નિશ રૂ સ્થિછેશો, થમ્પિયનળમંરળ શ્ય' ।।
પણ પુત્ર નાર્યું ન રહે. જે જેના સ્વભાવ પડયા હોય તે તેને
ન મૂકે.
॥ यतः ॥ या यस्य प्रकृतिः स्वभावजनिता दुःखेन सा त्यज्यते
॥ ઇતિ વચનાત્ ॥ એકદા પ્રસ્તાવે તે શેઠપુત્રને સ્ત્રી પ્રત્યે સરાગ દૃષ્ટિએ જોતાં લાકાએ હાંકયા. રાજદ્વારે પ્રવેશ કરવા નિવાર્યાં, લેાકમાં ચપલાણ નામ પડ્યુ.. અન્યદા કોઇ વિષ્ણુપુત્ર સાથે પરદેશ માકલ્યા. ત્યાં પણ આખા નગરમાં કરતા ફરે. આંખના પરવશ થા વાન્ય, ક્રૂ, સરાવરે જઈ સ્ત્રી વર્ગને જોતા ફરે, એકદા કોઇક પ્રાસાદને વિષે પાષાણુમાં કતરેલી દિવ્યરૂપ પુતલી દેખી, વ્યામાહ ચિત્તે તેની ઉપર આસક્ત થઇ ગયા. ભાજન પ્રમુખ સ` વિચાર્યું–ત્યારે વાણેાતરે તે પાષાણુની પૂતીને ગેાપવીને બીજી તેવી જ વસ્ત્રમય પૂતળી કરી તેને ઉપાડીને ઉતારે આણી. તે પૂતલી પ્રત્યે આસક્તપણે કુમાર જોઈ રહે, અનેક ઘરેણાં, આભૂષણ પહેરાવે. અનુક્રમે વાળુતા વ્યાપાર કરીને શ્રેષ્ઠિપુત્ર તથા પૂતલી સહિત નગર ભણી ચાલ્યા, માર્ગે જતાં ધાડ મળી. તેણે સાથને લૂંટયા. પૂતલીને ચારેા લઇ ગયા. શ્રેષ્ઠિપુત્ર પૂતલીના વિરહે ઘેલા થયા થકે મટવીમાં ભમવા લાગ્યા, અન્યદા ભમતા ભ્રમતા વિજયપુરે
တတ်မြောက်တက်
ခတ်လာအက်အက်အက်အက်