________________
ભાવાર્થ :
હે ભગવાન! ભયંકર મગરના સમૂહપાઠીન અને પીઠ જાતિના મત્સ્યો અને ભયંકર દેદીપ્યમાન વડવાનળ સળગે છે જેમાં આવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા તરંગોના મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલાં છે એવા સોયાત્રિક લોકો તમારું માત્ર સ્મરણ કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે ઇચ્છિત સ્થાને પહોંચે છે. તમારું સ્મરણ કરે તો નિર્વિબે પાર પહોંચે છે, ૪૦
ભક્તામર શ્લોક ૪૧ ઉદ્ભૂતભીષણ જલોદરભારમ્ભગ્ના, શોચ્યાં દશામુપગતાશ્રુતજીવિતાશા: | cત્પાદપ જરજો મૃતદિધ-દે હા, મર્યા ભવન્તિ મકરધ્વજતુલ્યરૂપા //૪૧ / અંગો જેના અતિશય વળ્યા પેટમાં વ્યાધિઓથી, જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; તેવા પ્રાણી શરણ પ્રભુજી આપનું જો ધરે છે,
તેઓ નિશ્ચે જગતભરમાં દેવરૂપે ફરે છે. / ૪૧ || ભાવાર્થ :
જેઓ ભયંકર જલોદર રોગ ઉત્પન્ન થવાથી વાંકા વળી ગયેલા શોક કરવા લાયક-દયા ખાવા જેવી દશાને પામેલા હોય અને જેમણે જીવનની આશા છોડી દીધી હોય એવા મનુષ્યો પણ તમારા ચરણકમળની રજરૂપી અમૃતને પોતાના શરીર પર ચોપડવાથી કામદેવના જેવા સ્વરૂપવાળા થાય છે [૪૧]
ભક્તામર બ્લોક ૪૨ આપાદકઠ મુ શ્ર લ વે બ્રેિતા કા , ગાઢ બૃહત્રિગડકો ટિનિધૃષ્ટ જર્ધાઃ | ત્વશામ મામનિશ મનુજાઃ સ્મરક્ત, સઘઃ સ્વયં વિગતબન્ધભયા ભવન્તિ //૪રા. જે કેદીના પગમહીં અરે બેડીઓ તો પડી છે, માથાથી તે જકડી લઇને જાંઘ સુધી જડી છે; એવા કેદી મનુજ પ્રભુજી આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી છૂટથી તે ફરે છે. ૪૨ //
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૨૧).