________________
ભક્તામર શ્લોક ૧૫ હદ્ધિ - મંત્ર અને ફળ ऋद्धिः ॐ हीं अहँ नमो दसपुवीणं ।। मंत्र : ॐ नमो भगवती गुणवती सुसिमा पृथ्वी वज्रशृंखला मानसी महामानसी स्वाहा ।।
આ પંદરમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
૨૧ વાર તેલને મંત્રી તે તેલ મોઢા ઉપર ચોપડે તો ફરિયાદમાં જીત થાય તેમજ રાજદરબારમાં માન મળે.
ભક્તામર શ્લોક ૧૬ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्री अहँ नमो चउदसपुब्बीणं । मंत्र : ॐ नमो सुमंगलासुसीमा वज्रशृंखलानाम देवी सर्व समीहितार्थं कुरुकुरु स्वाहा ॥
આ સોળમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ પીળું વસ્ત્ર પહેરી ઉત્તર સન્મુખ બેસી ૧૦૮ વાર જાપ જપવાથી દુમનનો પરાજય થાય અને રાજદરબારમાં જય થાય.
ભક્તામર શ્લોક ૧૭ દ્ધિ - મંત્ર અને ફળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो अटुंगमहानिमित्त कुसलाणं मंत्र : ॐ नमो नमिऊण अट्टे मट्टे क्षुद्र विधट्टे क्षुद्रपीडांजठर पीडां भंजय भंजय सर्व पीडान् निवारय निवारय सर्वरोग निवारणं कुरु कुरु स्वाहा ।।
આ સત્તરમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ ૨૧ વાર પાણી મંતરી પીવડાવવામાં આવે તો પેટની વ્યાધિ મટે.
ભક્તામર શ્લોક ૧૮ ટદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो विउव्वण इड्ढि पत्ताणं ॥
Jain Education International
For Privé 202 )onal Use Only
www.jainelibrary.org