Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 228
________________ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवई मंगलं । वप्रोपरि वज्रमयं, पिधानं देह रक्षणे ॥ ६ ॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता कथिता पूर्वसूरिभिः ॥ ७ ॥ यश्चैवं कुरुते रक्षा, परमाष्ठपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि राधिश्चापि कदाचन ॥ ८ ॥ હવે પૂજનમાં બેઠેલા સૌ આરાધકોને રક્ષાપોટલી આપવામાં આવે છે. તે સૌએ નિયમ ધારણા કરી રક્ષાપોટલી બાંધવાનો મંત્ર બોલાય એટલે સૌએ રક્ષા પોટલી હાથે બાંધવાની હોય છે. , તે પછી તે થાળીમાં શ્રીઆદિનાથ પ્રભુના પ્રતિમાજી બિરાજમાન કર્યા છે તે થાળાને સ્પર્શ કરીને નીચેનો મંત્ર બોલવો : ॐ ह्रीं श्रीं अर्ह गोमुख - चक्क्रेश्वरी प्रमुखदेवादिसहितः श्री आदिनाथ प्रभो अत्र अवतर अवतर संवौषट् नमः श्री आदिनाथाय स्वाहा । સ્થાપન મુદ્રાએ આ પ્રમાણે મંત્ર બોલવો ઃ ॐ ह्रीं श्रीं अर्ह गोमुख-चक्क्रेश्वरी प्रमुखदेवादिसहितः श्री आदिनाथ प्रभो अत्र तिष्ठ तिष्ठ ठः ठः नमः श्री आदिनाथाय स्वाहा । સંનિધાન મુદ્રાએ આ પ્રમાણે મંત્ર બોલવો ઃ : - - ॐ ह्रीं श्रीं अहं गोमुख - चक्क्रेश्वरी प्रमुखदेवादिसहितः श्री आदिनाथप्रभो मम सन्निहितो भव भव वषट् नमः श्री आदिनाथाय स्वाहा । સંનિરોધ મુદ્રાએ આ પ્રમાણે મંત્ર બોલવો : २. 3. Jain Education International ॐ ह्रीं श्रीं अर्ह गोमुख - चक्केश्वरी प्रमुख देवादि सहितः श्री आदिनाथ प्रभो पूजां यावद अत्रैव स्थातव्यम् नमः श्री आदिनाथाय स्वाहा । અવગુંઠન મુદ્રાએ નીચેનો મંત્ર બોલાય છે : ॐ ह्रीं श्रीं अर्ह गोमुख चक्क्रेश्वरी प्रमुख देवादि सहितः श्री आदिनाथ प्रभो परेषाम दृश्यो भव भव फट् नमः श्री आदिनाथाय स्वाहा । પૂજન મુદ્રાએ અંજલી કરી નીચેનો મંત્ર બોલી પૂજન કરાય છે ઃ ॐ ह्रीं श्रीं अर्हं गोमुख चक्क्रेश्वरी प्रमुख देवादि सहितः श्री आदिनाथ प्रभो इमां पूजां प्रतीच्छ प्रतीच्छ नमः श्री आदिनाथाय स्वाहा | १. આ રીતે પૂર્વતૈયારી થઈ. હવે શ્રી ભક્તામર પૂજન ગાથાઓનું પૂજન થાય છે. ६२९ गाथाना पू४ननी श३आतमां " नमोईतू'.... जोसावाय छे. પછી ગાથા બોલાય છે. ગાથા બોલાયા પછી તે ગાથાના ઋદ્ધિ અને મંત્ર બોલાય છે. For Private & Personal Use Only (२१3) M www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244