________________
૪. શ્રી ભક્તામરનો મૂળ મંત્ર 30 દૈ નમો રદંતાને રિસાનું પૂરા
उवज्झायाणं साहुणं मम ऋद्धि वृद्धि समृद्धिसमीहितं कुरु कुरु स्वाहा । બોલાવાય છે. તે જ સમયે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજીને તથા ગાવાના યંત્રની અષ્ટપ્રકારી પૂજા થાય છે. ૩ હ્રીં શ્રીં મરનાથાય નમ: ની માળા ગણાય છે.
દરેક ગાથાએ માંડલામાં દીપક મૂકાયછે. ૪૪ દીપક આ રીતે માંડલાની ફરતે મૂકાય છે. આ પ્રમાણે ૪૪ ગાથાના પ્લેટ પર પૂજન થાય છે. તે પછી માંડલામાં બનાવેલ બાકીની ત્રણ દેરીમાં નીચેના મંત્ર દ્વારા શ્રીફળ મૂકાવી પૂજા થાય છે. ॐ ह्रीं अनंतानंत गुरु पादुकाभ्य स्वाहा । ॐ ह्रीं श्री गौमुखाय स्वाहा ।
ॐ ह्रीं श्री चक्नेश्वर्यै स्वाहा । પૂજન પછી દેવ વંદન - ૧૦૮ દીવાની આરતી; મંગળદીવો અને શાન્તિ કળશ થાય છે. ક્ષમાપનાના શ્લોક બોલી -વિસર્જન મંત્ર બોલી શ્રી ભક્તામર પૂજનવિધિ સમાપ્ત થાય છે. રજૂકર્તા :- જશવંતલાલ સાંકળચંદ (વિધિકાર) આઈ-૯ ઘનશ્યામનગર, સુભાષબ્રીજ કોર્નર, અમદાવાદ ૩૮૦૦૨૭. ફોન : (R) ૭૫૬૭૨૦
Jain Education International
For Private & Persgnal Use Only
(૨૧૪)
www.jainelibrary.org