Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 219
________________ ભક્તામર શ્લોક ૨૨ દ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो अरिहंताणं नमो आगासगामीणं । मंत्र : ॐ नमो श्री वीरेहिं ज॑भय मुंभय मोहय मोहय स्तंभय स्तंभय अवधारणं कुरु कुरु स्वाहा ।। આ બાવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ હળદરનો ગાંઠિયો ૨૧ વાર આ મંત્રથી મંતરી ખવડાવવામાં આવે તો ભૂત, પિશાચ, ચુડેલ વિગેરે જે નડતર હોય તે દૂર થાય તેમજ આ મંત્રના યંત્રનું માદળીયું બાંધવામાં આવે તો દુશ્મનનો પરાજય થાય. ભક્તામર શ્લોક ૨૩ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो आसीविषाणं । मंत्र : ॐ नमो भगवतिजयवति मम समीहितार्थं मोक्षसौख्यं कुरु कुरु स्वाहा આ ત્રેવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા ૧૦૮ વાર આ મંત્રને બોલવાથી શરીરની રક્ષા થાય તેમજ આ મંત્ર ભણી ઉતારવાથી ભૂત, પિશાચનું દુઃખ દૂર થાય. ભક્તામર શ્લોક ૨૪ અદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँनमो अरिहंताणं नमो दिह्रिविसाणं ॥ मंत्र : ॐ नमो भगवते वद्धमाण सामिस्स सर्वं समीहितं कुरु कुरु स्वाहा - આ ચોવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા ૨૧ વાર રાખ મંતરી નાંખવાથી માથાની પીડા મટે. ભક્તામર શ્લોક ૨૫ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो उग्गतवाणं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org (૨૦૪).

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244