________________
मंत्र : ॐ नमो भगवते जये विजये अपराजिते सर्वं सौभाग्यं सर्वं सौख्यं कुरु ગુરુ સ્વાહ |
આ પચીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય ટળે.
ભક્તામર શ્લોક ૨૬ હદ્ધિ - મંત્ર અને ળ ઃિ ૩હૈં ઝર્દ નમો હિત્તતવા | मंत्र : ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं कली हूँ ह्र : परजन शांति व्यवहारे जयं कुरु कुरु स्वाहा ।। अथवा ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं कली हूँ ह्र : पुरुष स्त्रीजन जन्म जीवआर्ति पीडा निवारणं कुरु कुरु स्वाहा ।।
આ છવ્વીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા ૧૦૮ વાર મંત્ર ભણી તેલને સોમવારે માથે ચોપડવામાં આવે તો આધાશીશી દૂર થાય તેમજ મસ્તક દોષ દૂર થાય.
ભક્તામર શ્લોક ૨૭ અદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ही अहँ नमो तत्ततवाणं ।। मंत्र : ॐ नमो चक्रेश्वरी देवी चक्रधारिणी चक्रेणानुफूलंसाधय साधयशत्रुन् उन्मूलय उन्मूलय स्वाहा ॥
આ સત્યાવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી શત્રુનો ભય દૂર થાય.
ભક્તામર શ્લોક ૨૮ બહદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो महातवाणं ।। मंत्र : ॐ नमो भगवते जये विजये जम्भय जम्भय मोहय मोहय सर्व रिद्धि सिद्धि संपत्ति सौख्यं कुरु कुरु स्वाहा ।। આ અઠ્ઠાવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ
For Prif zouļonal Use Only
Jain Education International
www.jainelibrary.org