Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan
View full book text
________________
ભક્તામર શ્લોક ૩૯ દ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँ नमो महुआसवीणं ।। मंत्र : ॐ नमो चक्रेश्वरीदेवी चक्रधारिणी जिनशासन सेवाकारिणी, जीनशासन शुद्रोपद्रवविनाशिनी धर्म शांतिं कुरु कुरु स्वाहा ॥
આ ઓગણચાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્રનુ પૂજન કરવાથી રાજદરબારમાંથી દ્રવ્યની પ્રાપ્તિ થાય, યુદ્ધનો ભય ટળે.
ભક્તામર શ્લોક ૪૦ વરદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो अमीआसवीणं ॥ मंत्र : ॐ नमो रावणाय विभीषणाय कुंभकरणाय लंकाधिपतये महाबल पराक्रमाय मनश्चितितं कार्यं कुरु करु स्वाहा ।।
આ ચાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સમુદ્રનો ભય ટળે છે.
ભક્તામર શ્લોક ૪૧ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो अक्खीण महाणसीणं ।। मंत्र : ॐ नमो भगवती क्षुद्रोपद्रवशांतिकारिणी रोगकष्ट ज्वरोपशमंशांतिं कुरु ગુરુ સ્વા |
આ એકતાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી મહાભય ટળે છે. સર્વ રોગ જાય.
ભક્તામર શ્લોક ૪૨ હદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो सिद्धादयादमाणं ।। मंत्र : ॐ नमो ह्रीं श्रीं हूँ हँ हौं ठः ठः ठः जः जः क्षां क्षीं क्षं क्षौ क्षः स्वाहा
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0ba2fced585509cd31c7ae5871e178da814c04013079af1a4eabe80f89607853.jpg)
Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244