________________
આ બેંતાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્રનું પૂજન કરવાથી જેલનો ભય ટળે. રાજ્ય તરફથી ભય ન થાય.
ભક્તામર શ્લોક ૪૩ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो नमोवढ्ढमाणाणं
मंत्र: ॐ नमो हाँ ह्रीं ह्रीं ह्रः यः क्षः श्रीं ह्रीं फट् स्वाहा ॥
આ તેંતાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર ભણીને ઘોડેસવારી કરવામાં આવે તો જે માટે સવારી કરી હોય તેમાં જય મળે. વૈરી વશ થાય, શસ્ત્રનો ઘા લાગે નહીં.
ભક્તામર શ્લોક ૪૪ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्हं नमो भयवं महावीर वह्नमाणं हाँ ह्रीं ह्रीं हूँ हूँ असियाउसा झ झ स्वाहा ॥
मंत्र : ॐ नमो बंभचेर धारिणस्स अठारस सहस्स शीलागरथ धारणेभ्यो નમઃ સ્વાહા ।।
આ ચુંમાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી, ૧૦૮ વાર નિત્ય જપવામાં આવે તો દિવસ ૪૫માં સર્વ કાર્યની સિદ્ધિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
(૨૧૦)
www.jainelibrary.org