________________
मंत्र: ॐ नमो भगवते जये विजये मोहय मोहय स्तंभय स्तंभय स्वाहा ॥
આ અઢારમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી અને ૧૦૮ વાર જપવાથી શત્રુ સ્થંભિત થાય અને ફરિયાદમાં જિત થાય.
ભક્તામર શ્લોક ૧૯ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो विज्जाहराणं ।
मंत्र: ॐ हाँ ह्रीं हूँ ह्रः यः क्ष: ह्रीं वषट्फट् स्वाहा ॥
આ ઓગણીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી કોઈનું કામણ ટૂમણ કરેલું ચાલે નહીં.
ભક્તામર શ્લોક ૨૦ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो चारणाणं ।
મંત્ર ૐ હૈં શ્રા શ્રી શ્રૃં શ્રઃ ૩ઃ ૐ ૐ સ્વાહા ||
આ વીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ ૧૦૮ વાર તેનો જાપ જપવામાં આવે તો દુશ્મન જૂઠો પડે અને રાજદ૨બારમાં જિત થાય.
ભક્તામર શ્લોક ૨૧ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो पण्णसमणाणं ।
मंत्र: ॐ नमः श्री माणिभद्र जये विजये अपारजिते सर्व सौभाग्यं सर्व सौख्यं कुरु कुरु स्वाहा ||
આ એકવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્વ માણસો વશ થાય તેમજ ત્રણ કાળ, ૨૧ દિવસ સુધી ૧૦૮ વાર જાપ જપવામાં આવે તો સર્વ સિદ્ધિ યોગ થાય.
Jain Education International
For Private & Personal Use Only
(૨૦૩)
www.jainelibrary.org