Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-ર 111 હોય છે. 84 લાખ અથનિપુરાંગ બરાબર એક અર્થ નિપૂર હોય છે. 84 લાખ અર્થ નિપૂરનું એક અયુતાંગ હોય છે, 84 લાખ અયુતાંગ બરાબર એક અયુત હોય છે, 84 લાખ અયુતનું એક નયુતાંગહોય છે, 84 લાખ નયુતાંગ બરાબર એક નયુત હોય છે. 84 લાખ નયુતનું એક પ્રયુતાંગ હોય છે. 84 લાખ પ્રયતાંગ બરાબર એક પ્રયુત હોય છે. 84 લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ હોય છે, 84 લાખ યુલિકાંગની એક ચૂલિકા હોય છે, 84 લાખ ચૂલિકાનું એક શીષ પ્રહેલિકાંગ હોય છે અને 84 લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહલિકા હોય છે, આ શીર્ષ પ્રહેલિકાની સ્થાપના આ પ્રમાણે છે-૭પ, 82, 3, 25,307301024115, ૭૯૭૩પ૯૯૭૫૬૯ 689621896684080183 96 એ સર્વ અંક 54 છે. એમની આગળ 140 શૂન્યોની સ્થાપના વધારાની કરવી જોઈએ. આ પ્રમાણે એક શીર્ષ પહેલિકામાં 194 અંક સ્થાનો હોય છે. આ પ્રમાણે સમય થી માંડી ને શીર્ષ પ્રણાલિકા સુધી કાળ ગણિત છે, સંખ્યાનું સ્થાન છે, અને એજ ગણિતનો વિષય છે. આયુસ્થિતિ આદિરૂપ કાળ છે. શીર્ષપ્રહેલિકા પછી જે જે કાળ છે. તે અનતિશય જ્ઞાનીઓ વડે ગમ્ય થાય તેવો નથી એથી તેને ઔપમિક કહેવામાં આવેલ છે. [27-28] ઔપમિકકાળનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ! પમિકના બે પ્રકારો કહેવામાં આવેલ છે. જેમ કે પલ્યોપમ અને સાગરોપમ. હું આગળ પલ્યોપમની પ્રરૂપણા કરવાનો છું. પરમાણુ બે પ્રકારની હોય છે. પરમાણુ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદથી બે પ્રકારનો છે એમાં જે સૂક્ષ્મ પરમાણુ છે તે સ્થાપ્ય છે અનિરૂપણીય છે તે વ્યાવહારિક પરમાણુને ખગાદિ કાપી શકતા નથી. કોઇ પણ મનુષ્ય સુતીક્ષ્ણ શસ્ત્રથી પણ આ વ્યાવહારિક પરમાણુ ને ખંડિત કરી શકતો નથી, વિદીર્ણ કરી શકતો નથી, [2] અનંત પરમાણુઓના સંયોગથી જે પરિણામમાત્રા થાય છે તેનું નામ ઉચ્છશ્નસ્લક્ષિણકા છે આ ઉચ્છસ્સવ્લકિાઓની એક પ્લેક્ષણ પ્લાસ્પિકા હોય છે. આ પ્રમાણે ઉસેધાંગુલ સુધી કથન જાણવું જોઈએ. આઠ શ્લષ્ણશ્કણિકાઓનો એક ઉદ્ધરણું હોય છે. આઠ ઉદ્ધરણનો એક ત્રસરેણુ હોય આઠ ત્રસરેણુઓનો એક રથરેણું હોય છે, આઠ રથરેણુઓનો એક દેવ કુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર નિવાસી મનુષ્યનો બાલાઝ હોય છે. આઠ બાલાગ્રોનો હરિવર્ષ અને રમ્યક વર્ષના નિવાસી મનુષ્યોને એક બાલાગ્ર હોય છે. એજ જે આઠ બાલાઝો છે તે હેમવત અને હૈરણ્યવત ક્ષેત્ર નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એમના આઠ બાલાસ્ત્રોનું પૂર્વ વિદેહ અને અપર વિદેહના નિવાસી મનુષ્યોનું એક બાલા.ગ્ર હોય છે. એમના આઠ બાલાોની-એક શિક્ષા હોય છે, આઠ લિક્ષાઓની એક યૂકા હોય છે. આઠ યૂકાઓનું એક યવ મધ્ય હોય છે. આઠ યમથ્થોનો એક અંગૂલ હોય છે. 6 અંગુલોનો એક પાદ- હોય છે. 12 અંગુલોની એક વિતસ્તિ હોય છે. તેમજ 24 અંગુલોની એક રત્નિ હોય છે. 48 અંગુલોની એક કુક્ષિ હોય 96 અંગુલનો એક અક્ષ હોય છે. 96 અંગલોનો એક દેડ હોય છે ધનુષ પણ આટ લાજ અંગુલોનું હોય બે હજાર ધનુષનો એક ગબૂત થાય છે. ચાર ગબૂત બરાબર એક યોજન હોય છે. આ યોજન પ્રમાણવાળા પલ્ય-ધાન્ય પાત્રવિશેષના જેવું આ પલ્ય હોય છે. એટલે કે એક યોજન પહોળું અને એક યોજન લાંબુ એવું એક પલ્ય બનવું જોઈએ. આ પલ્યમાં ઓછામાં ઓછા એક દિવસથી માંડીને ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે સાત દિવસ સુધીના મુંડિત થયેલા શિર પર ઉત્પન્ન બાલાગ્રોની-કે જેઓ દેવકુરુ અને Jaint Education International For Private & Personal Use Only www.jainelibrary.org