Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 152
________________ 242 જબલવપત્નતિ- ૭ર૬૨ 5 હજાર યોજન વિસ્તાર થાય છે અને લવણસમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન જેટલો છે. એ બન્નેનો ષષ્ઠમાંશ 33333-43 યોજન છે. બન્ને પરિમાણોનો સરવાળો કર વાથી 78333-13 યોજન જેટલું આયામ પરિમાણ આવી જાય છે. હે ભદત ! સવળ્યું તર મંડળમાં સંચરણ સમયે કર્ક સંક્રાતિના દિવસે કયા આકારના સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેવામાં આવી છે ? આમ કહેવું બરાબર નથી કેમકે અંધકાર અભાવરૂપ પદ્યર્થ નથી. પરંતુ પ્રકાશની જેમ તે પણ એક ભાવરૂપ પદાર્થ છે. હે ગૌતમ! અંધકારનું સંસ્થાન જેમ ઉર્ધ્વમુખના રૂપમાં મૂકવામાં આવેલ કદંબ પુષ્પનું સંસ્થાન હોય છે, તેવું જ કહેવામાં આવેલું છે. એથી આ સંસ્થાન આનું શકટ ધરાવતું થઈ જાય છે. આ પ્રમાણે આનું અન્તઃ સંસ્થાન સંકુચિત હોય છે અને બહારમાં તે વિસ્તૃત હોય છે. એટલા માટે તાપસંસ્થિતિના પ્રકરણમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલું છે, તેવું જ આ બધું પ્રકરણ અહીં પણ તેની બે અનવસ્થિત બાહાઓ છે, સુધી ગ્રહણ કરી લેવું. મંદરપર્વતના અંતે પરિધિની અપેક્ષાએ મેરુપર્વતની પાસે મેરુપર્વતની દિશામાં 324 -10 હે ગૌતમ! મંદરપર્વતનો જે પરિક્ષેપ એટલે કે પરિધિનું પ્રમાણ 31623 યોજન કહેવામાં આવેલા છે. તે પરિમાણને બે સંખ્યા વડે ગુણિત કરીને-કેમકે સવળ્યુંતર મંડલસ્થ સૂર્ય જ્યારે થાય ત્યારે તાપક્ષેત્ર સંબંધી ત્રણેના મધ્યભાગમાં રજનીક્ષેત્રનું પ્રમાણ હોય છે પછી તે ગુણિત રાશિમાં 10 નો ભાગાકાર કરીને એટલે કે દશ-છેદ કરીને આ પૂર્વોક્ત 324-6 10 પ્રમાણ પરિધિની અપેક્ષાએ અંધકાર સંસ્થિતિનું આવી જાય છે. સભ્યન્તર અંધકાર બાહાની પરિધિ પ્રકટ કરીને તેજ અંધકાર સંસ્થિતિની જે સર્વબાહ્ય બાહા છે, તેના પરિક્ષેપ વિશેષને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે- તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહ્યા લવણસમુદ્રના અંતમાં લવણ સમુદ્રની. પાસે તેની દિશામાં છે અને આના પરિક્ષેપનું પરિમાણ 325-6 10 યોજન જેટલું છે. આ અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા પૂર્વથી પશ્ચિમ સુધી છે અને આની પરિધિનું પ્રમાણ પૂર્વોક્ત છે. હે ગૌતમ ! જંબૂદ્વીપનો જે પરિક્ષેપ 316228 યોજન જેટલો કહેવામાં આવેલો છે-તેને દ્વિગુણિત કરીને તેમાં ૧૦નો ભાગાકાર કરવો જોઈએ. આ પ્રમાણે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહાની પરિક્ષેપ નીકળી આવશે. હે ગૌતમ ! 78333 -13 યોજના જેટલો છે. અવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિના આયામની જેમ અહીં પણ પણ આયામ જાણવો જોઈએ. હે ગૌતમ ! ઊર્ધ્વમુખી થયેલ કહેબ પુષ્પનો જે પ્રમાણે આકાર હોય છે, તેવો જ આકાર તાપક્ષેત્રની સંસ્થિતિનો હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સવભિંતર મંડળમાં સંક્રમણ કાળમાં જેવું તાપક્ષેત્ર વગેરેનું સંસ્થાન કહેવામાં આવેલું છે. પૂવનુપૂર્વી મુજબ જે અંધકાર સંસ્થિતિનું પ્રમાણ 325-16 વર્ણિત કરવામાં આવેલું છે તે આ પશ્ચાનુપૂર્વી મુજબ વ્યાખ્યાન કરવાથી તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ જાણી લેવું જોઇએ.તેમજે પ્રમાણ સવવ્યંતર મંડળમાં સંચરણ કાળમાં તાપક્ષેત્ર સંસ્થિ તિનું પહેલાં વર્ણિત થયેલું 64868-4/10 છે. તે અંધકાર સંસ્થિતિનું જાણવું જોઈએ. [23-268 હે ભદત ! જંબૂદ્વીપનામક આ દ્વીપમાં વર્તમાન બે સૂર્યો ઉદય વખતે ઉદયકાળથી ઉપલક્ષિત મુહૂર્તરૂપ સમયમાં દૃષ્ટાના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત રહેવા છતાંએ મૂલ દૃષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ સમીપમાં જોવા મળે છે. તથાપિ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178