Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફખારો-૭ રપ૩ ભાદ્રપદ, યાવતું આષાઢ લોકોત્તરિક નામ આ પ્રમાણે છે. જેમકે (1) અભિનંદિત, (2) પ્રતિષ્ઠિત (3) વિજય (4) પ્રીતિવર્તન, (5) શ્રેયાનું (6) શિવ (7) શિશિર (8) હિમવાનું (9) વસંતમાસ, (10) કુસુમ સંભવ, (11) નિદાઘ અને (12) વનવિરોહ એ 12 નામો લોકોત્તરિક છે. [288-298] હે ભદત ! એક એક માસના કેટકેટલા પક્ષો હોય છે? હે ગૌતમ! એકમાસના બે પક્ષો હોય છે. કષ્ણપક્ષ અને શુકલપક્ષ જે એક-એક પક્ષના 15 દિવસો હોય છે. તે આ પ્રમાણે પ્રતિપદાદિવસ, દ્વિતીયાદિવસ યાવતુ પચ્ચદશીદિવસ પ્રતિપદા એ માસનો પ્રથમ દિવસ છે. દ્વિતીયા આ માસનો બીજો દિવસ છે. અંતિમ દિવસનું નામ પંચદશી છે. આ એક પક્ષનો 15 મો દિવસ છે. હે ભદત ! એ 15 દિવસોના લોકોત્તર શાસ્ત્રમાં કેટકેટલા નામો કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! એ પંદર દિવસના શાસ્ત્રમાં 15 નામો કહેવામાં આવેલા છે. પૂવગ, સિદ્ધમનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ, ઈન્દ્ર મૂધભિષિક્ત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધ, અભિ જાત, અત્યશન, શતંજય અગ્નિવેશ્મ તેમજ ઉપશમ. હે ભદત ! એ 15 દિવસોની કેટલી તિથિઓ કહેવામાં આવી છે ? હે ગૌતમ ! 15 તિથિઓ હોય છે. બંધ પ્રથમા, ભદ્રા. દ્વિતીયા, જયા તૃતીયા. તુચ્છા ચતુર્થી પૂર્ણ પુનઃ નન્દા, ભદ્રા સપ્તમી, જયા અષ્ટમી, તુચ્છ નવમી, પૂર્ણદશમી, નન્દા, ભદ્રા દ્વાદશી, જયા ત્રયોદશી, તુચ્છા પૂણ આ પ્રમાણે એ પાંચ નંદાદિક તિથિઓ ત્રિગુણિત થઈને ૧પ દિવસોની થઈ જાય છે. હે ભદત ! એક-એક પક્ષમાં કેટલી રાત્રિઓ કહેવામાં આવેલી છે. હે ગૌતમ ! એક-એક પક્ષમાં 15-15 રાત્રિઓ કહેવામાં આવેલી છે. પ્રતિપદ રાત્રિ યાવતુ પંચ દશીરાત્રિ ભદેત! એ 15 રાત્રિના કેટલા નામો કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 15 નામો કહેવામાં આવેલા છે. ઉત્તમાં, સુનક્ષત્રા, એલાપત્યા યશોધરા સૌમનસા શ્રી સંભૂતા વિજ્યા વૈજયન્તી જયંતન્તી અપરાજિતા ઈચ્છા સમાહારા તેજા અતિતેજા અને દેવાનંદા પંચદશીની રાત્રિનું નામ છે. હે ભદત ! એ ઉત્તમાદિ 15 રાત્રિઓની કેટલી તિથિઓ કહેવામાં આવેલી છે ? હે ગૌતમ! એ ઉત્તમાદિ 15 રાત્રિઓની તિથિઓ 15 કહેવામાં આવેલી છે. જેમકે ઉગ્રવતી ભોગવતી યશોમતી સર્વસિદ્ધા શુભનામા ઉગ્રવતી ભોગવતી યશોમતી સર્વરિદ્વા શુભનામા ઉગ્રવતી ભોગવતી યશોમતી સવસિદ્ધા શુભનામાં ૧૫મી પૂર્ણતિથિની રાત્રિનું નામ છે. હે ભદત ! એક અહોરાતના કેટલા મુહૂત થાય છે ? હે ગૌતમ ! એક અહોરાતના 30 મુહૂત થાય રૂમુહૂર્ત, શ્રેયાન્મુહૂત, મિત્રમુહૂર્ણ, વાયુમુહૂર્ત, સુપ્રીતમુહૂર્ત, અભિ ચન્દ્રમુહૂર્ણ માહેશ્વમુહૂર્ત, બલવંતમુહૂર્ત, બધામુહૂર્ત બહુસ–મુહૂર્ત, ઈશાનમુહૂર્ત. ત્વષ્ટામુહૂર્ત, ભાવિતાત્મ મુહૂર્ત, વૈશ્રમણમુહૂર્ત, વારુણમુહૂર્ત, આનંદમુહૂર્ત, વિજય મુહૂર્ત, વિશ્વસનમુહૂર્ત પ્રજા પત્યમૂહૂર્ત ઉપશમમુહૂર્ત, ગન્ધર્વમુહૂર્ત, અગ્નિવેશ મુહૂર્ત, શતવૃશભમુહૂર્ત, આપ વાન અમમ ઋણવાનું. ભૌમ વૃષભ, સવર્થિ, તેમજ રાક્ષસ [29] હે ભદત ! જ્યોતિષ્ણાસ્ત્રની પરિભાષા વિશેષરૂપ કરણો કેટલા કહેવા માં આવેલા હે ગૌતમ! કરણ 11 છે. બવકરણ, બાલવકરણ, કૌલવકરણ, સ્ત્રી તૈતિલકરણ, ગરાદિકરણ વણિજકરણ, વિષ્ટિકરણ, શકુનિકરણ ચતુષ્પદકરણ, નાગ કરણ કિંતુગ્ધનકરણ હે ગૌતમ ! સાત કરણ ચર છે અને ચારકરણ સ્થિર છે. બવકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org